રાજ્ય સરકારનો મોટો નિર્ણય શિક્ષકોની 4100 જગ્યાઓ માટે નવી ભરતી કરવામાં આવશે…, જાણો સંપૂર્ણ માહિતી

Recruitment of teachers in Kutch

Recruitment of teachers in Kutch :રાજ્ય સરકારનો મોટો નિર્ણય શિક્ષકોની 4100 જગ્યાઓ માટે નવી ભરતી કરવામાં આવશે…, જાણો સંપૂર્ણ માહિતી ગાંધીનગર: ગુજરાત સરકારે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ખાધને ધ્યાનમાં લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે કચ્છ જિલ્લામાં ધોરણ 1થી 5 માટે 2,500 અને ધોરણ 6થી 8 માટે 1,600 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આ ભરતી ફક્ત કચ્છ જિલ્લાના સ્થાનિક લોકો માટે જ હશે, જેમાં બહારના જિલ્લાના ઉમેદવારોને તક આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી કચ્છના શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે.

ગુજરાત સરકારનો એક મહત્વ નિર્ણય છે કે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાના કારણે કચ્છની પ્રાથમિક શાળાઓમાં બાળકોને સારી રીતે ભણવાનું મળી રહે તે માટે શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે કેટલી ફટકી કરવામાં આવશે તો ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે જ્યારે પ્રાથમિક શિક્ષકો માટે 2500 ની ભરતી કરવામાં આવશે , કુલ ભરતી માટે ૪૧૦૦ શિક્ષકોને ભરતી કરવામાં આવશે ભવિષ્યમાં કચ્છમાં શિક્ષણમાં સુધારો થશે અને ધોરણ એક થી આઠ માટે અલગ અલગ ભરતી કરવામાં આવશે જેમાં ધોરણ1 થી 5 માટે 2500 ની બેઠક અને ધોરણ છ થી આઠ માટે 1600 ની જગ્યા ભરવામાં આવશે સ્કૂલ એમ થઈ અને ૪૧૦૦ જેવી શિક્ષકોની ભરતી કરવામાં આવશે

Recruitment of teachers in Kutch ભરતીની વિગતો:

  1. ધોરણ 1થી 5: 2,500 શિક્ષકોની ભરતી.
  2. ધોરણ 6થી 8: 1,600 શિક્ષકોની ભરતી.

Join WhatsApp

Join Now

Leave a Comment