ગુજરાત યુનિવર્સિટી આ ડિગ્રી માટે 26 સપ્ટેમ્બરે રજીસ્ટ્રેશન ચાલુ અને 20 ઓક્ટોબર પરીક્ષા હશે જાણો બધી માહિતી

ગુજરાત યુનિવર્સિટી આ ડિગ્રી માટે 26 સપ્ટેમ્બરે થઈ જશે રજીસ્ટ્રેશન ચાલુ અને પરીક્ષા હશે ૨૦ સપ્ટેમ્બરે જાણો બધી માહિતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા Ph.D પ્રવેશ માટેની 2024-25ની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જે યુનિવર્સિટીની પોતાની રીતે હાલ ચલાવવામાં આવી રહી છે. પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને 26મી સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા સમર્થ પોર્ટલ મારફતે મળશે. gujarat university phd admission 2024-25

ગુજરાત યુનિવર્સિટી દ્વારા Ph.D પ્રવેશ માટેની 2024-25ની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જે યુનિવર્સિટીની પોતાની રીતે હાલ ચલાવવામાં આવી રહી છે. પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને 26મી રજિસ્ટ્રેશન પ્રક્રિયા:

ગુજરાત યુનિવર્સિટી  Ph.D રજિસ્ટ્રેશન પ્રક્રિયા gujarat university phd admission 2024-25

ગુજરાતી યુનિવર્સિટી દ્વારા પીએચડી એડમિશન લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 26મી સપ્ટેમ્બર 2024 ના શરૂ થવાની છે અને 20 મી ઓક્ટોબર 2024ના અંદાજિત તારીખે પ્રવેશ પ્રક્રિયા બંધ થઈ જશે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી

ગુજરાતી યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા:

પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા તારીખ 20 મી ઓક્ટોબર 2014 ના શરૂ થવાની છે તો તમે પણ એટલી પ્રવેશ માટે રહીશું કરી શકો છો અને પછી તમને પ્રવેશ પરીક્ષા આપવામાં આવશે

ગુજરાતી યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા વિષયો અને બેઠકો:

ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, લૉ, એજ્યુકેશન, અને મેડિકલ સહિતની છ ફેકલ્ટીમાં 75થી વધુ વિષયોમાં 850થી વધુ બેઠકો ઉપલબ્ધ છે.
ગુજરાત યુનિવર્સિટીએ વિષયવાર બેઠકોના ડેટા હાલ સુધી સરકારના જીકાસ પોર્ટલ પર ઉપલબ્ધ નથી કરાવ્યા.
વિદ્યાર્થીઓને સૂચના છે કે તેઓ સમયસર રજિસ્ટ્રેશન કરી અને 20મી ઓક્ટોબરના રોજ યોજાનારી પ્રવેશ પરીક્ષા માટે તૈયાર રહે.

Leave a Comment