ikhedut portal 2024-25:ખેતીવાડી યોજના માટે આજથી અરજી ચાલુ થઈ ગઈ છે અને આ 11 જિલ્લાના ખેડૂતોને મળશે લાભ ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે કે તે ખેતી કરતા હશે તો તેમને અલગ અલગ ઓજારોની જરૂર પડતી હશે તો સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેમાં ખેડૂત 2 februyari સુધી આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024માં અરજી કરી અને અલગ અલગ ઓજારો મેળવી શકે છે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી જેની નીચે આપેલ છે જેના પરથી તમે અરજી કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 યોજનાઓ:
- ખેત ઓજાર
- એગ્રો સર્વિસ પ્રોવાઈડર
- પાક મૂલ્યવૃદ્ધિ
- ફાર્મ મશીનરી બેંક
- મિલેટ પ્રોસેસિંગ યુનિટ
- તાડપત્રી
- પાક સંરક્ષણ સાધનો
- પાવર સંચાલીત પંપ સેટ્સ
- સોલાર પાવર યુનિટ
- વોટર કેરીંગ પાઇપલાઈન
- રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર
આ પણ વાંચો :
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજીના સમયગાળા:
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 ખેડૂત મિત્રો અરજી કરવાની તારીખ. ૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭) સુધી i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે
- જિલ્લા: રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ.
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25
- જિલ્લા: અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ.
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25
- જિલ્લા: મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા.