SSC MTS Final Answer Key : SSC MTS ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર, આ રીતે ડાઉનલોડ કરો

SSC MTS Final Answer Key

SSC MTS Final Answer Key : SSC MTS ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર, આ રીતે ડાઉનલોડ કરો SSC MTS ની ફાઇનલ આન્સર કી ssc.gov.in પર બહાર પાડવામાં આવી છે: સ્ટાફ સિલેક્શન કમિશને આજે (26 માર્ચ 2025) મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર ભરતી પરીક્ષા 2025 ની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે તમામ ઉમેદવાર હોય તેની ઓફિસે વેબસાઈટ પર ssc.gov.in જઈ અને આન્સર કી ડાઉનલોડ કરવાની રહેશે.

SSC MTS ફાઇનલ આન્સર કી: કેવી રીતે ડાઉનલોડ કરવી?

સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ ssc.gov.in પર જવું પડશે ક્યા હોમ પેજ પર એક નોટિસ બોર્ડ હશે ત્યાં આન્સર કી લિંક પર ક્લિક કરી અને તમારી પીડીએફમાં આન્સર કી ડાઉનલોડ કરવાની રહેશે

કમિશને સત્તાવાર નોટિસમાં શું કહ્યું? SSC MTS Final Answer Key

આન્સર કી જાહેર કરતા, કમિશને સત્તાવાર સૂચનામાં જણાવ્યું હતું કે, “SSC એ મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા, 2024 ની ઉમેદવારોની પ્રતિભાવ પત્રક સાથે અંતિમ આન્સર કી અપલોડ કરી છે. ઉમેદવારો 26.03.2025 (06:00 PM) થી 25.04.2025 (06:00 PM) સુધી તેમના રજિસ્ટર્ડ ID અને પાસવર્ડ દ્વારા લોગ ઇન કરીને ઉમેદવારોની પ્રતિભાવ પત્રક સાથે તેમની વ્યક્તિગત અંતિમ આન્સર કી ચકાસી શકે છે.”

Join WhatsApp

Join Now

Leave a Comment