Myanmar News: શુક્રવારે મ્યાનમારમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ મીડિયામાં સામે આવ્યા છે ત્યારે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનું ભયંકર ભૂકંપ આવ્યો હતો તેનાથી ભારે વિનાશ થયો છે ભૂકંપના તીવ્ર અચકાના કારણે ઘણી બધી ઇમારતો ધરાશાય થઈ છે અનેક નુકસાન થયું છે અત્યાર સુધીમાં મળતી વિગતો અનુસાર 700થી વધુ લોકોના મોત થયા હશે. અત્યાર સુધીમાં 694 કેશોની પુષ્ટિ થઈ ચૂકી છે ભૂકંપના કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ઇમારતો કાદવમાં ઘસી પડવાની શક્યતાઓ પણ સામે આવી છે આ સાથે જ ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત બેંગકોકમાં થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે
મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ માંડલે શહેર થી લગભગ 17.2 કિલોમીટર દૂર હતું ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઈલેન્ડ જેવા વિસ્તારોમાં કટોકટી ની જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ ચાઇના સમાચાર એજન્સીઓ દ્વારા મ્યાનમારની સરહદી આવેલા દક્ષિણ પશ્ચિમ યુનાન પ્રાંતમાં પણ ભૂકંપના જોરદાર આજકા અનુભવાય હોવાનું પણ જાણવા મળી રહ્યો છે જોકે ત્યાંથી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી
મ્યાનમારમાં થયેલા ભૂકંપના આજકા બાદ મણીપુરમાં પણ ભૂકંપના જ કોણ ભવાયો હતો ત્યારબાદ ભારતના પશ્ચિમ બંગાળમાં પણ ભૂકંપનો આંચ અનુભવાયો હતો 7.3 ની તીવ્રતાના ભૂકંપ પછી બાંગ્લાદેશમાં પણ હળવા હંચકા અનુભવાય આવવાનો જાણવા મળી રહ્યુ છે