ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા દિવ્યાંગો માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવાર દિવ્યાંગ છે તેમના માટે ગુજરાત સરકાર સારો નિર્ણય લીધો છે જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ વગેરે વિવિધ જગ્યા પર ભરતીની જાહેર કરવામાં આવી છે જેમાં કુલ જગ્યાઓ છે 343 જગ્યા પર ભરતી કરવામાં આવશે gsssb divyang bharti 2025
GSSSB દિવ્યાંગ ભરતી 2025 અરજી કરવાની તારીખો: gsssb divyang bharti 2025
- અરજી કરવાની તારીખ: 1 એપ્રિલ 2025 (બપોરે 2:00 વાગ્યાથી)
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
- અરજી વેબસાઇટ: https://ojas.gujarat.gov.in
દિવ્યાંગ ભરતી પોસ્ટ અને જગ્યાઓ: GSSSB દિવ્યાંગ ભરતી 2025
પોસ્ટ | જગ્યાઓ |
---|---|
જુનિયર ક્લાર્ક | 174 |
સિનિયર ક્લાર્ક | 30 |
હેડ ક્લાર્ક | 21 |
ઓફિસ આસિસ્ટન્ટ | 11 |
જુનિયર ક્લાર્ક (કલેકટર ઑફિસ) | 106 |
ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ | 1 |
કુલ જગ્યાઓ | 343 |
ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે અગ્નિવીર ભરતી 2025 , નોકરી કરવાની તક, જાણો અરજી કેવી રીતે કરવી
GSSSB દિવ્યાંગ ભરતી 2025 લિંક gsssb divyang bharti 2025
- GSSSB Official Notification (pdf) : Click Here
- GSSSB Official Website : Click Here