અમદાવાદ મહાનગરપાલિકામાં બગીચા શાખામાં ભરતી જાહેર. 538 થી વધુ જગ્યાઓ AMC Recruitment 2026

AMC Recruitment 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બગીચા શાખા માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે સરકારી નોકરીની તૈયારીમાં છો અથવા સ્થિર નોકરી શોધી રહ્યા છો, તો આ ભરતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. AMC Recruitment 2026

જાહેર થયેલ જગ્યાઓની વિગત

જાહેરાત ક્રમાંક ૧૮/૨૦૨૫-૨૯

  • આસીસ્ટન્ટ સિટી ઈજનેર – ૨૭ જગ્યાઓ
  • જાહેરાત ક્રમાંક ૧૯/૨૦૨૫-૨૬
    આસીસ્ટન્ટ ઈજનેર – ૩૭ જગ્યાઓ
  • જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૫-૨૬
    સહાયક ટેકનિકલ સુપરવાઇઝર – ૪૭૪ જગ્યાઓ
  • કુલ મળીને ૫૩૮થી વધુ જગ્યાઓ, એટલે કે તક ખરેખર મોટી છે.

AMC Recruitment 2026 અરજી પ્રક્રિયા

આ ભરતી માટે ઓનલાઇન અરજી જ માન્ય રહેશે. ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર જઈને recruitment link દ્વારા અરજી કરવી પડશે.

વેબસાઇટ: www.ahmedabadcity.gov.in (Recruitment Section)

મહત્વપૂર્ણ સૂચના

  • અરજી કરતા પહેલા જાહેરાત સંપૂર્ણ વાંચવી ખૂબ જરૂરી છે
  • લાયકાત, ઉંમર મર્યાદા અને ફી સંબંધિત માહિતી જાહેરાતમાં આપવામાં આવશે
  • છેલ્લી તારીખ પહેલા અરજી કરવાનું ચૂકી ન જશો

Join WhatsApp

Join Now

Leave a Comment