ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026: Gujarat Police Constable Syllabus 2026

Gujarat Police Constable Syllabus 2026

Gujarat Police Constable Syllabus 2026 ગુજરાતમાં ઘણા વિદ્યાર્થીઓ હાલ પોલીસ કોન્સ્ટેબલ ભરતી ની તૈયારી કરી રહ્યા છે તો તેમને સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ જાણવું જોઈએ કેમકે પાસ થવા માટે સૌથી મહત્વનું સિલેબસ છે જો તમારું સિલેબસ કમ્પલેટ હશે તો તમને પાસ થતા કોઈ નહિ રોકી શકે તો ચાલો જાણીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નો સિલેબસ શું છે. પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2026

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ 2026 વિશે વાત કરીએ તો તમને સંપૂર્ણ માહિતી નીચે ટેબલમાં આપેલ છે જે પ્રમાણે તમે માહિતી મેળવી શકો છો કે અભ્યાસક્રમમાં કયા વિષય પર ભાર આપવો અને ગુજરાતી ગણિત કરંટ અફેર્સ કેટલુ હશે તેની સંપૂર્ણ માહિતી આપેલ છે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2026 સિલેબસ pdf

પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2026

વિભાગનું નામગુજરાત પોલીસ વિભાગ
ભરતી બોર્ડગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત સરકાર
પદનું નામલોકરક્ષક ( બિન હથિયારી લોકરક્ષક, હથિયારી લોકરક્ષક, SRP વગેરે)
કુલ ખાલી જગ્યા13591 (અંદાજિત)
યોગ્યતા12 પાસ (ભરતીની નોટિફિકેશન આવ્યા બાદ ફેરફાર થઈ સકે છે.)
વય મર્યાદા18 થી 30 વર્ષ (ભરતીની નોટિફિકેશન આવ્યા બાદ ફેરફાર થઈ સકે છે.)
પગાર ધોરણ₹19,900 – ₹63,200 /- રૂપિયા પ્રતિ માસ

Gujarat Police Constable Exam Pattern 2026

વિષયપ્રશ્નોમાર્ક્સસમય
Reasoning404045 મિનિટ
Quantitative404045 મિનિટ
Gujarati404040 મિનિટ
GK & Current Affairs402035 મિનિટ
History, Geography, Constitution202020 મિનિટ
Descriptive202030 મિનિટ

પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ 1 લેખીત પરીક્ષાનો સિલેબસ

વિષયમાર્ક / પ્રશ્નો
Reasoning (રીઝનિંગ)30
ગણિત30
ગુજરાતી કોમ્પ્રિહેન્શન (ફકરા પરથી જવાબ)20
કુલ80 માર્ક / પ્રશ્નો

પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ 2 લેખીત પરીક્ષાનો સિલેબસ

વિષયમાર્ક / પ્રશ્નો
ભારતીય બંધારણ30
વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ નોલેજ, કરંટ અફેર્સ40
ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો50
કુલ120 માર્ક / પ્રશ્નો

Gujarat Police Constable Subject-wise Exam Pattern 2026

વિષયસમાવેશ
General Knowledge & Current Affairsહા
Reasoning & Mental Abilityહા
Gujarati Language & Grammarહા
Elementary Mathematicsહા

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2026 ભરતીની પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ આવે છે:

  • Written Examination
  • Physical Standard Test (PST)
  • Physical Efficiency Test (PET)
  • Document Verification
  • Medical Examination

Complete Constable Syllabus 2026 Topics Overview

વિષયમુખ્ય વિષયો
General KnowledgeHistory, Geography, Polity, Current Affairs
ReasoningLogic, Series, Coding-Decoding
GujaratiGrammar, Vocabulary, Comprehension
MathematicsArithmetic, Problem Solving

Gujarat Police Constable Syllabus 2026 – Subject Wise Details

હવે વાત કરીએ સાચી તૈયારીની.

General Knowledge & Current Affairs Syllabus

આ વિભાગ તમારું સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતો પરની સમજ બતાવે છે.

મુખ્ય વિષયો:

  • Indian History
  • Indian Geography
  • Indian Constitution
  • Indian Economy
  • Science and Technology
  • Current Affairs (National & International)
  • Sports and Awards
  • Important Days and Events
  • Government Schemes
  • Gujarat History and Culture

અહીં રોજ વાંચન કરશો તો જ આત્મવિશ્વાસ વધશે.

Reasoning & Mental Ability Syllabus

આ વિભાગ તમારા લોજિક અને વિચારવાની ક્ષમતા ચકાસે છે.

મુખ્ય વિષયો:

  • Analogies
  • Classification
  • Number & Alphabet Series
  • Coding-Decoding
  • Blood Relations
  • Direction Sense
  • Venn Diagrams
  • Syllogism
  • Statement & Conclusion

આ વિષય પ્રેક્ટિસ વગર ક્યારેય મજબૂત થતો નથી.

Gujarati Language & Grammar Syllabus

Gujarati ભાષા આ પરીક્ષાનું હ્રદય છે.

મુખ્ય વિષયો:

  • Gujarati Grammar
  • Synonyms & Antonyms
  • Sentence Correction
  • Error Detection
  • Idioms & Phrases
  • Comprehension Passage
  • Vocabulary
  • Fill in the Blanks

Gujarati મજબૂત હશે તો કુલ સ્કોર આપમેળે વધશે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 pdf અહીં ક્લિક કરો 

Join WhatsApp

Join Now

Leave a Comment