GPSC ભરતી 2026 – ગુજરાત જાહેર સેવા આયોગ GPSC કેલેન્ડર 2026 ઓનલાઈન gpsc.gujarat.gov.in પર બહાર પાડે છે. આયોગ તમામ પોસ્ટ્સ માટે સત્તાવાર GPSC ભરતી 2026 સૂચના પણ સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન પ્રકાશિત કરે છે. આયોગ ગુજરાત સરકાર માટે વિવિધ હોદ્દા અને વિભાગો માટે સંભવિત ઉમેદવારોની ભરતી કરવા માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરે છે. GPSC Calendar 2026 27
ઘણા મિત્રો એવા છે કે જીપીએસસી પરીક્ષા ની પાસ કરવા માટે ઘણા પડ્યા છો કરે છે પણ તેમને ખબર નહીં હોય કે સૌપ્રથમ જીપીએસસી ભરતી માટે અભ્યાસક્રમ શું છે તો તે જાણવું જરૂરી છે જે સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે આપેલ છે તો જીપીએસસી પરીક્ષા માટે 2026 નો અભ્યાસક્રમ રિલીઝ કરવામાં આવ્યો છે