amreli varsad news રાજ્યમાં ઉનાળો એટલો લાંબો ચાલ્યો છે કે ખૂબ જ ગરમી પડે છે જેના કારણે ગામડામાં ખૂબ જ ગરમી પડવાને કારણે ખેડૂતો ખૂબ જ દુઃખી છે તો અમરેલી ખાંભા ના સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ છે
સાવરકુંડલાના ધાર, હીપાવડલી, કાત્રોડી ગામોમાં ખૂબ જ વરસાદ પડ્યો છે અને પાણી પણ ખૂબ જ આવ્યું છે જેના કારણે ખેડૂતો બહુ જ ખુશી છે કેમ કે તેમને ગરમી માહિતી રાહત મળશે અને ખેતીવાડી પણ સારી રીતે કરી શકશે ,
ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 4 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1 જુલાઈથી LPG સિલિન્ડરના નિયમોમાં ફેરફાર!
રવિવારે ભાવનગર, અમરેલી, દાહોદ અને છોટા ઉદેપુર સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે લોકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની અને વીજળીના કડાકા સમયે ખુલ્લા વિસ્તારોમાં ન રહેવાની સલાહ આપી છે.












