GPSC Bharti 2024:ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 314 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GPSC Bharti 2024

GPSC Bharti 2024:ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 314 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 2024 માટે વિવિધ 314 જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્ય જગ્યાઓ સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3ની છે, જેમાં 153 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરાઈ છે. GPSC ભરતીની પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024 છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી વિગત

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટસહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3
જગ્યા153
વર્ગવર્ગ-3 અધિકારી
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in

સહાયક મોટર વાહન નિરીક્ષક પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત42
આર્થિક રીતે નબળા વર્ગો35
સા.શૈ.પ.વ.39
અનુ.જાતિ15
અનુ.જનજાતિ22

મહિલાઓ માટે અનામત જગ્યાઓ

કેટેગરીજગ્યા
બિનઅનામત14
આર્થિક રીતે નબળા વર્ગો11
સા.શૈ.પ.વ.13
અનુ.જાતિ5
અનુ.જનજાતિ7

GPSC Bharti 2024 પગાર ધોરણ:

શરૂઆતમાં પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ₹ 49,600 પ્રતિ માસ મળશે.
પાંચ વર્ષ બાદ, નિયમિત પગાર મેટ્રિક્સમાં ₹ 39,900 – ₹ 1,26,600 (લેવલ-7) મુજબ પગાર મળશે.

GPSC Bharti 2024 અરજી કેવી રીતે કરવી:

GPSC સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જાઓ.

Join WhatsApp

Join Now

Leave a Comment