ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર હસમુખ પટેલે આપી જાણકારી

પીએસઆઇ તથા લોકરક્ષકની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી ગયા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોલીસ ભરતી કેલેન્ડર અને ચાલુ ભરતી બાબતે વિગતો આપેલ છે gujarat police bharti 2025 news today

ગુજરાત પોલીસમાં જોડાવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટામાં મોટી ખુશખબર આવી ગઈ છે પોલીસમાં ભરતી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોલીસ ભરતી કેલેન્ડર અને ચાલુ ભરતી બાબતે વિગતો આપેલ છે

WhatsApp Channel Join
telegram Channel Join

હાલમાં લોકરક્ષક તથા પીએસઆઇ ની ભરતી ની પ્રક્રિયા ચાલુ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોલીસ ભરતી કેલેન્ડર અને ચાલુ ભરતી બાબતે વિગતો આપેલ છે હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે 25 નવેમ્બર આસપાસ શારીરિક પરીક્ષા લેવાની કામગીરી ચાલુ છે 25 દિવસમાં શારીરિક પરીક્ષા પૂર્ણ કરે છે 15 થી 17 લોકેશન પર શારીરિક પરીક્ષા લેવામાં આવશે પહેલા પીએસઆઇ
ભરતી ની શારીરિક પરીક્ષા પૂર્ણ થશે એ પછી લોકરક્ષક ભરતી માટે શાંતિક પરીક્ષા લેવાશે પીએસઆઇ ની શારીરિક પરીક્ષા બાદ લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવશે પીએસઆઇ નો સંભવિત લેખિત પરીક્ષા ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં લેવાનું આયોજન છે પીએસઆઇ ભરતીમાં પ્રથમ ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાશે ત્યારબાદ વડોદરાત્મક પરીક્ષા લેવાશે જ્યારે લોક રક્ષકની લેખિત પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લેવાનું આયોજન કરેલ છે

હસમુખ પટેલે જણાવ્યું હતું કે હું પોલીસ પાસે રહેલા ગ્રાઉન્ડ સંદર્ભે લેટર લખી સંસ્થાઓ પાસે રહેલા મેદાનો ઉમેદવારોની તૈયારી માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી છે સાથે જ તેમણે કહ્યું કે સ્નાતક અભ્યાસ કરતા ઉમેદવારો પણ શારીરિક અને લેખિત પરીક્ષા જરૂર આપે તેવી મારી વિનંતી છે પરીક્ષા માટે માત્ર પી.એસ.આઇ 60,000 અને બંને ભરતીમાં હોય તેવા 4.40 લાખ ઉમેદવારનો સમાવેશ થાય છે સાથે જ તમને જણાવ્યું છે કે ઉમેદવાર કોઈ પણ મૂંઝવણ બાબતે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે છે અને વિગતો મેળવી શકે છે સાથે જ હસમુખ પટેલે કહ્યું કે ઉમેદવારો ચેતવીએ છીએ ભરતીમાં પૈસા આપવાની ભૂલ ન કરે પૈસા લેનાર સામે ગઈ ભરતીમાં પગલાં ભરવામાં આવ્યા હતા તેમણે વધુમાં વધુ કહ્યું હતું કે પંચાયત વિભાગમાં બે દિવસ પહેલા અને પોલીસ ફરિયાદ દાખલ કરી છે ખોટી રીતે સહી કરી ઉમેદવારી મેળવનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પંચાયત ભરતી બોર્ડની સામે ગેરજિત થી ની જાણ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને પીએસઆઇ ભરતી માટે અરજીઓ મંગાવાઇ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી

Leave a Comment