મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, સહાયની રકમ ,જરૂરી દસ્તાવેજો,લાયકાત,અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી જાણો

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના

Mukhyamantri Gyan Sadhana Merit Scholarship Yojana: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, સહાયની રકમ ,જરૂરી દસ્તાવેજો,લાયકાત,અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી જાણો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવે લી એક યોજના છે જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે પૈસાની સગવડ પૂરી પાડવામાં આવે છે તેમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય આપવામાં આવે છે

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે સંપૂર્ણ માહિતી એટલે કે અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોઈએ કયા વિદ્યાર્થીને આ યોજનામાં લાભ મળી શકે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ જેને સંપૂર્ણ માહિતી જાણીશું

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે સંપૂર્ણ માહિતી આજે ગુજરાત સ્ક્વેર ન્યૂઝમાં આપણે સંપૂર્ણ માહિતી તમને જણાવીશું
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માં વિદ્યાર્થીઓને સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે અને જે વાલીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેમને તેમના બાળકોને ભણવા માટે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ધોરણ નવ માં પ્રવેશ માટે 20,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ધોરણ 11 થી 12 માં વાર્ષિક 25000 રૂપિયાની સ્કોલરશીપ આ યોજનામાં આપવામાં આવે છે

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના મુખ્ય ઉદ્દેશો:

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના માં જે વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ ભણવા માટે શિક્ષણ મળી રહે અને તેમને સારું શિક્ષણ મળે તે માટે આ યોજના છે

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના મુખ્ય લાભો:

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે અને તેમની શિક્ષણમાં આર્થિક સહાય મળી રહે તે માટે આ યોજના છે અને વિદ્યાર્થીઓને પુસ્તકો સ્ટેશનરી 2 ભણવાની વસ્તુ લાવવા માટે આર્થિક સહાય મળી રહેશે હોસ્પિટલમાં રહેતા વિદ્યાર્થીઓ માટેની પણ સહાય આપવામાં આવશે આ યોજના થકી વિદ્યાર્થીઓને પરીક્ષા ની ફી માટે સહાય મળશે

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં સહાયની રકમ કેટલી :

  • ધોરણ 9 અને 10: વાર્ષિક રૂ. 22,000
  • ધોરણ 11 અને 12: વાર્ષિક રૂ. 25,000

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનાના લાભાર્થીની લાયકાત

આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં રહેવાસી હોવા જોઈએ અને સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ ત્યાં સાધના સ્કોલરશીપમાં અરજી કરવા માંગે છે તે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયા વાર્ષિક આવક હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ થી વધુ ન હોવી જોઈએ આ સ્કોલરશીપ યોજના લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ચોક્કસ લાયકાત ધરાવતા હોવા જોઈએ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે પરીક્ષા પદ્ધતિ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે પરીક્ષા પદ્ધતિ કુલ ગુણ 120 અને આ પરીક્ષાનો સમય રહેશે 150 મિનિટ એટલે કે અઢી કલાક

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે અરજી કેવી રીતે કરવી:

  • મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના પોર્ટલ/વેબસાઈટ: જ્ઞાનસેતુ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ: https://http://gssyguj.in/
  • ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB): https://www.sebexam.org/

Join WhatsApp

Join Now

Leave a Comment