ગુજરાતનો હવે ડંકો વાગશે સરકાર ટૂંક સમયમાં નવી ગ્રીન હાઇડ્રોજન પોલિસી જાહેર કરશે

by News

દેશના કુલ ટાર્ગેટ ના 50% જેટલા ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાનો રાજ્ય સરકારનો દૃઢ સંકલ્પ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાની ગુજરાત સરકારની પોલીસીને હાલ આખરી ઓપાઈ રહ્યો છે આગામી નવા વર્ષના આરંભે તેની જાહેરાત કરાઈ એવી શક્યતા છે આ પોલીસીમાં ઉત્પાદકો માટે અનેક લાભ અને આકર્ષણ મૂકવામાં આવશે અને રાજ્ય સરકાર પણ ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદનમાં દેશમાં આગળના નંબરે આવવાનો સંકલ્પ ધરાવે છે

સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠાને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાત સરકાર નવી ચલાન લગાવવાની દિશામાં આગળ વધી રહી છે દેશના કુલ ઉત્પાદનમાં 50% જેટલું ઉત્પાદન એટલા ગુજરાત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહ્યા ના સંકેત મળી રહ્યા છે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં પોલીસી જાહેર કરવામાં આવશે

ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની ગુજરાત સરકારની પોલીસીને આખરી ઓપાઇ રહ્યો છે આગામી દિવસોમાં તેની જાહેરાત કરાય તેવી શક્યતા છે આપ પોલીસીમાં ઉત્પાદકો માટે અનેક લાભ અને આકર્ષણ મૂકવામાં આવશે અને રાઈ સરકાર પણ ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદનમાં દેશભરને આખરે નંબર આવવાનો સંકલ્પ ધરાવે છે

કેન્દ્ર સરકારે વર્ષ 2030 સુધીમાં વાર્ષિક પચાસ લાખ મેટ્રિકટોન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે આ પૈકી ગુજરાત સરકાર લગભગ 50% જેટલું ઉત્પાદન કરવાની નેમ ધરાવે છે એમ રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નવ ગુજરાત સમયને જણાવ્યું હતું ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો ને રાજ્ય સરકાર જમીન ફાળવણીમાં કેટલી રાહત આપશે અને કરવેરા ભરવામાં પણ કેટલી છૂટછાટ આપશે

ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદન માટે જે પ્લાન્ટ આગામી પાંચ વર્ષમાં 50% ઉત્પાદનની ક્ષમતા હાસ્ય કરી લેશે અને આગામી આઠ વર્ષમાં સો ટકા ઉત્પાદનની ક્ષમતા કેળવી લેશે એવા રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ માટે જુદા જુદા લાભ અને આકર્ષણો લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે ગ્રીન હાઇડ્રોજેનનું ઉત્પાદન શરૂ થયા બાદના પ્રથમ પાંચ વર્ષ માટે કરવેરા ભરવામાં કઈ કઈ રાહતો અને છૂટછાટ આપવી તે નક્કી થઈ ગયું છે ગ્રીન હાઈડ્રોજન ની મદદથી ઉર્જાનું ઉત્પાદન કરવા રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટે ₹2,00,000 કરોડનું બજેટ ફાળવ્યું છે

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન બે મોટી કંપનીઓએ ગુજરાત હાઈડ્રોજન ની ઉર્જાનું ઉત્પાદન કરવા રાજ્યમાં બે મોટા પ્લાન્ટ ઊભા કરવાની જાહેરાત કરી હતી રાજ્ય સરકારની આ પોલીસનીનું મુખ્ય ધ્યાન ઉર્જા નું ઉત્પાદન કરવા ઉપર હોય તેનાથી ઉર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં કામ કરતી નાની નાની અને મધ્યમ કદની કંપનીઓને પણ પ્રોત્સાહન મળશે એનર્જી નો ઉપયોગ કરી પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન છુટા પાડીને હાઈડ્રોજનનું જે ઉત્પાદન થાય છે તેના માટે ગુજરાત સૌથી ફેવરિટ રાજ્યો ગણાય છે તેમ કે ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદન માટે જરૂરી અને અનુકૂળ એવો ખૂબ મોટા દરિયા કિનારો ગુજરાતમાં આવેલું છે જેનો લાભ લઈને રાજ્ય ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદનના ક્ષેત્રમાં નવા વિક્રમ સ્થાયી શકે છે ટોપની બાબતમાં ગુજરાત હાલના ટોચના સ્થાને છે અને વિન્ડ એનર્જીના ઉત્પાદનમાં પણ ચાવીરૂપ રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે એમ અધિકારીએ કહ્યું હતું gujarat green hydrogen policy 2024

ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદન મામલે ભારત મોટી છલાંગ લગાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે ગ્રીન હાઇડ્રેશન પ્રોજેક્ટ માટે ડ્રાફ્ટ જમીન ફાળવણી નીતિને મંજૂરી આપી છે 1.99 લાખ હેક્ટર ની જમીન પાંચ મુખ્ય ઔદ્યોગિક ગૃહો માટે નિર્ધારિત કરવામાં આવી છે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ ગ્રીન હાઈડ્રોજન મેન્યુફેક્ચરિંગ તેમના પ્રવેશને ધ્યાનમાં રાખીને અન્ય પ્રોત્સા નો પ્રાંત અને ફાળવણી ટૂંક સમયમાં શરૂ કરશે

Join WhatsApp

Join Now

Leave a Comment