ગ્રામ પંચાયત વેરા પાવતી ઑનલાઇન ડાઉનલોડ કરવા Vera Pavti Online Download

Vera Pavti Online Download

ઘર વેરો ભરવા માટે online હાલમાં ગ્રામ પંચાયત હોય છે ત્યાં વેરો ભરવાનો હોય છે જેમાં અલગ અલગ વેરા હોય છે કરવેરો આવતી તમારે સાચવીને રાખવી પડતી હોય છે પણ હવે તમે ઓનલાઈન પણ આવતી ડાઉનલોડ કરી શકો છો એ પણ તમારા મોબાઇલમાં કારણ કે વીરા પાવતી સાચવવી એ ખૂબ જ સારા ડોક્યુમેન્ટ છે વેરા પાવતીનું ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે, તમે તમારા ગ્રામ પંચાયત અથવા સંબંધિત જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જઈ શકો છો.

તમારા ગામના ગ્રામ પંચાયત વેરા પાવતી (Vera Pavti) ઑનલાઇન ડાઉનલોડ કરવા Vera Pavti Online Download :

  • ઘર વેરો ભરવા માટે online ગ્રામ પંચાયતના પોર્ટલ પર જાઓ IORA Panchayat Portal અથવા eGram Vishwagram પોર્ટલ પર જાઓ  .
  • જો તમારું ગામ આ પ્લેટફોર્મ પર રજીસ્ટર હોય, તો અહીંથી માહિતી મેળવી શકશો.
  • જો પહેલીવાર ઉપયોગ કરી રહ્યા હો, તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • લોગીન માટે તમારું મોબાઈલ નંબર, અકાઉન્ટ નંબર, અથવા ખાતાનાં દસ્તાવેજો ઉપયોગમાં લો.
  • ઘર વેરો ભરવા માટે online ગ્રામ પંચાયતના પોર્ટલ પર “વેરા પાવતી”, “મિલકત વેરો” અથવા “ટેક્સ પેમેન્ટ” માટે વિકલ્પ હશે તે તમારી પસંદ કરવાનું રહેશે.
  • તમારા ગામ, તાલુકો, અને સરનામું પસંદ કરો.
  • તમારું મકાન નંબર, ખાતાનું યુનિક આઈડી, અથવા અકાઉન્ટ નંબર દાખલ કરો.
  • તમારું પેમેન્ટ થઇ ચૂક્યું હોય તો પાવતી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓને દર મહિને 80 હજાર રૂપિયા,પીએચડીમાં સીધો પ્રવેશ અને 10,000 ની નવી ફેલોશીપ

ઘર વેરો ભરવા માટે online સેવા ન હોય તો શું કરવું?

  1. સ્થાનિક ગ્રામ પંચાયત કચેરીમાં જઈને જરાયે મુલાકાત લો.
  2. તમારું યુનિક આઈડી અથવા ખતમાણું નંબર આપીને પાવતીની નકલ મેળવી શકશો.

ઘર વેરો ભરવા માટે જરૂરી દસ્તાવેજો

  • મિલકત નંબર અથવા યુનિક આઈડી.
  • તમારું આધાર કાર્ડ અથવા કોઈ ઓળખનો પુરાવો.
  • અગાઉની વેરા પાવતીની નકલ (જો હોય તો).

Join WhatsApp

Join Now

Leave a Comment