કલયુગમાં ‘સાગર મંથન-4’માં 700 કિલો ડ્રગ્સ મળ્યું, જાણો ક્યાંથી આવ્યો નસીલો પદાર્થ

Gujarat Porbandar Drugs seized :કલયુગમાં ‘સાગર મંથન-4’માં 700 કિલો ડ્રગ્સ મળ્યું, જાણો ક્યાંથી આવ્યો નશો નસીલો પદાર્થ ગુજરાતમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી ઓપરેશનમાં 700 કિલો જેવું નારકલી ચેક કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એજન્સીને ખૂબ ખૂબ અભિનંદન છે કે આટલું બધું સાચું કિલો જેવું ડ્રગ્સ મળી આવી છે એ કઈ નાની મોટી વાત ના કહેવાય.

ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે, એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓને આ સફળતા મળી. એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ માદક દ્રવ્યોનો મોટો જથ્થો ઝડપ્યો હતો.અંદાજે 700 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન, જેને મેથ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પોલીસ દ્વારા જ કરવામાં આવે છે અને આઠ જેવા ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે

ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) અને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) એ પોરબંદરના દરિયાકાંઠે ડ્રગ્સ સામે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગુરુવારે રાતથી દરિયાની વચ્ચે આ ઓપરેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન તપાસ એજન્સીઓને એક ઈરાની બોટ નજરે પડી જેમાંથી ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું. ટીમે બોટને ઘેરી લીધી હતી.

ઈરાની બોટમાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું

જ્યારે એટીએસ અને એનસીબીની ટીમે બોટની તપાસ કરી ત્યારે તેમાંથી લગભગ 700 કિલો માદક દ્રવ્ય મળી આવ્યું હતું. એજન્સીઓએ નાર્કોટિક્સ જપ્ત કર્યું હતું અને બોટમાં હાજર 8 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરી હતી. NCBએ નેવી અને ગુજરાત ATSના સહયોગથી આ ઓપરેશન પાર પાડ્યું હતું.

‘સાગર મંથન-4’ અભિયાનમાં મળેલી સફળતા

આ અંગે NCBએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે આ અભિયાન ‘સાગર મંથન-4’ કોડ નામથી શરૂ કરવામાં આવ્યું હતું. નેવીએ તેના દરિયાઈ પેટ્રોલિંગ સાધનો તૈનાત કર્યા, એક બોટને ઓળખી અને તેને અટકાવી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બોટ ઈરાનથી ભારત આવી રહી હતી.

Leave a Comment