Border Gavaskar Trophy: બોડર ગાવસ્કર ટ્રોફી માટે ખેલાડીઓના નામની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો

Border Gavaskar Trophy 2024-25 Promo

Border Gavaskar Trophy: ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે હાલમાં જ બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો શાનદાર પ્રોમો લોન્ચ થઈ ચૂક્યો છે આપ સૌને જણાવી દઈએ આ સીઝનની પ્રથમ મેચ પર્થમાં રમવા જઈ રહી છે જેથી હાલમાં જ બોડરગાવસ્કર ટ્રોફીનું ધમાકેદાર પ્રોમો લોન્ચ થતા જ ક્રિકેટ પ્રેમીઓ ખુશ થઈ ગયા હતા. ચલો તમને આ ટ્રોફી અંગે વિગતવાર માહિતી જણાવીએ સાથે જ બોર્ડર ગાવસ્કર ટ્રોફીના સંદર્ભ વિશે પણ અને અન્ય ખેલાડીઓ વિશે પણ માહિતી આપીએ..

Border Gavaskar Trophy Promo 

હાલમાં જે વિડીયો લોન્ચ થયો છે તેમાં ભારતીય બેટમેન સુનીલ ગાવસ્કર ભારતીય ક્રિકેટનો મહત્વ જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રીકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયામા ક્રિકેટના મહત્વ વિશે વાત કરી હતી તે વીડિયો હાલમાં જ રિલીઝ થઈ ચૂક્યો છે તમે ઓનલાઈન પણ આ વીડિયોને નિહાળી શકો છો

ભારતીય ટીમ ખેલાડીઓની વાત કરીએ તો બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા, જયસ્વાલ, ધ્રુવ સુરેલ આ સિવાય વિરાટ કોહલી, રવિશ્ચંદ્ર અશ્વિન રાણા, અભિમન્યુ ઈશ્વર અને નિતેશકુમાર સહિતના ભારતીય ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એ સોલે છે

બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમની વાત કરીએ તો બોર્ડર ગાવસ્કર  ટ્રોફી માટે પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં અલગ અલગ ખેલાડીઓ નું લિસ્ટ સામે આવ્યું છે જોશ ઇંગલિશ, ઉસ્માન ખ્વાજા, નાથ લિયોન સહિતના નાથનની સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓના નામ સામે આવ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment