ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે જેમકે બેટી બચાવો બેટી પડાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે જેવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ આજના આ લેખ દ્વારા અમે તમને નમુ લક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું
નવ લક્ષ્મી યોજનામાં અભ્યાસ કરતી કન્યાઓને આર્થિક સહાયરૂપે લાભ આપવામાં આવે છે આ પ્રમાણે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓના ઉચ્ચસ્તર અભ્યાસ માટે સહાય આપવામાં આવે છે આ યોજના વિશેની વધુ માહિતી માટે આપણે આર્ટીકલ માં જાણીશું
આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂપિયા 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓને આર્થિક સહાય આપવાનો છે જેથી વિદ્યાર્થી સારો અભ્યાસ કરી શકે છે અને અધવચ્ચે કોઈ પણ શિક્ષણ છોડે નહીં અને ડ્રોપડ આઉટ રેશિયો ઘટે namo laxmi yojana 2025 gujarat form
નમો લક્ષ્મી યોજના 2025 હેતુ
નમો લક્ષ્મી યોજના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતી તમામ વિદ્યાર્થીના અભ્યાસ માટે રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ છે તે વિદ્યાર્થીનીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને અધવચ્ચે કોઈ પણ કારણોસર તેમનું શિક્ષણ છોડે નહીં
નમો લક્ષ્મી યોજના 2025 મળવાપાત્ર સહાય
આ યોજનામાં મળતી કુલ સહાયને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણે બે ભાગમાં વહેંચી શકાય છે
- ધોરણ નવ અને ધોરણ 10 માં કુલ 20 હજારની સહાય આપવામાં આવશે જેમાં ધોરણ નવમાં 5000 અને ધોરણ 10 માં રૂપિયા 5000 પ્રમાણેની સહાય આપવામાં આવશે તેમ કુલ 10000 ની સહાય આપવામાં આવશે બાકીના 10000 રૂપિયા બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે
- ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ ૩૦ હજારની સહાય આપવામાં આવશે જેમાં ધોરણ 11 માં રૂપિયા 7500 ની સહાય અને ધોરણ 12 માં રૂપિયા 7500 ની સહાય આપવામાં આવશે એમ કુલ 15000ની સહાય આપવામાં આવશે બાકીના 15000 ધોરણ 12 ની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે
નમો લક્ષ્મી યોજના 2025 હેઠળ લાભાર્થીની પાત્રતા
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીએ ધોરણ નવ માં પ્રવેશ મેળવવો જરૂરી છે
- રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ આઠ નો અભ્યાસ પૂરો કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવવો જરૂરી છે
- લાભાર્થી ના કુટુંબની વાર્ષિક 6 લાખથી ઓછી હોવી જોઈએ
નમો લક્ષ્મી યોજના 2025 Online Apply નમો લક્ષ્મી યોજના 2024 registration
Namo Laxmi Yojana Gujarat Online Apply 2025
- Namo laxmi Yojana Gujarat official website સૌપ્રથમ નમો લક્ષ્મી યોજના અરજી શાળા દ્વારા કરવામાં આવશે
- આ યોજના માટે શાળાઓ દ્વારા નમુ લક્ષ્મી યોજના નામનું પોર્ટલ બનાવવામાં આવશે
- ત્યારબાદ આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં નાખવામાં આવશે? જો લાભાર્થી વાલી ના હોય તો એની રકમ
- લાભાર્થીના બેન્ક ખાતામાં નાખવામાં આવશે
- ત્યારબાદ આ યોજના દ્વારા પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ પાત્રતા પ્રમાણે વિદ્યાર્થીનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર મૂકવામાં આવે છે
- જો વિદ્યાર્થીની સરેરાશ હાજરી 80% થી ઓછી હશે તો તેની સહાય બંધ કરવામાં આવશે
- વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો તેને આગળની સહાય મળવા પાત્ર રહેશે નહીં
- રીપીટર વિદ્યાર્થીનીઓને જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં
- જો વિદ્યાર્થીને કોઈ અન્ય શિષ્યવૃતિનો લાભ મળશે તો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
હું આશા રાખું છું કે નમો લક્ષ્મી યોજના લેખ દ્વારા તમને નમુ લક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી? આ યોજના હેઠળ નીપાત્રતા શું છે તેની સચોટ માહિતી તમને મળી ગઈ હશે આવી જ રીતે વિધિ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લોગ વધુ તમે ટૂંકમાં માહિતી મેળવવા માંગો છો અથવા કંઈ પણ સમાચાર અથવા નવી અપડેટ જાણવા માંગો છો તો તમે અમારા instagram પેજ ને પણ અનુસરી શકો છો