રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કૃષિ સહકાર અને કલ્યાણ વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા ઈ કુટેર પોર્ટલ પર માનવ કલ્યાણ યોજના વગેરે ચલાવવામાં આવે છે સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા એ સમાજ કલ્યાણ પોર્ટલ ચલાવવામાં આવી રહ્યું છે આજે આપણે માનવ ગરિમા યોજના વિશેની વાત કરીશું Manav Kalyan Yojana 2025 Gujarat online apply
ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા જુદા વિભાગોને www.sje.gujarat.gov.in manav garima yojana ઓનલાઇન અરજીઓ થાય છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ યોજના લિસ્ટ આપવામાં આવેલ છે સમાજના નબળા વર્ગોને નવો ધંધો વ્યવસાય ચાલુ કરવા માટે માનવ ગરીમા યોજના ચલાવવામાં આવી રહી છે માનવગરીમાં યોજનાનો લાભ કોને આપવામાં આવે છે આ કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું જેથી અમારા આર્ટીકલ અંત સુધી વાંચો માનવ ગરિમા યોજના online ફોર્મ last date
માનવ ગરિમા યોજના 2025 ઉદેશ્ય Manav Kalyan Yojana 2025 Gujarat
સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સમાજમાં સન્માન ભેળ જીવન જીવે તે ખૂબ જ જરૂરી છે સારું જીવન જીવવા માટે રોજગારી મેળવવા તે ખૂબ જ જરૂરી છે નાગરિકો નવો ધંધો અને સ્વરોજગાર ચાલુ કરીને આત્માને પર બને તે ખૂબ જ અગત્યનું છે આ હેતુને ધ્યાનમાં રાખીને નિયામકો અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ અને અતિ પછાત જાતિના લોકો માટે માનવગરીમાં યોજના બહાર પાડવામાં આવેલું છે લાભાર્થીઓને વિનામૂલ્ય ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા લોકો ને કારીગરોને આર્થિક સ્થિતિમાં સુધારવા માટે મદદ કરી શકે છે
માનવ કલ્યાણ યોજના 2025 લાભ કોને મળવા પાત્ર છે? Who is eligible to get the benefits of Manav Kalyan Yojana 2025?
- આ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ઓનલાઇન અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- અરજદારની ઉંમર જાહેરાત ની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ
- અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા રૂપિયા 6 લાખ સુધી ધરાવતા હોય તેવો આ યોજનાનો લાભ લઇ શકે છે
- અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી
- અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ
- આ યોજના લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિ ફક્ત એક જ મેળવી શકે છે
માનવ કલ્યાણ યોજના 2025 ડોક્યુમેન્ટ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- જાતિ નો દાખલો
- આવકનો દાખલો
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- સ્વ ઘોષણાપત્ર
- અરજદાર ના ફોટો
માનવ કલ્યાણ યોજના 2025 યાદી Manav Kalyan Yojana 2025 List
- કડિયા કામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
- મોચી કામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણીક સુપડા બનાવનાર
- દૂધ દહીં વેચનાર
- માછલી વેચનાર માટેની ટૂલકીટ
- પાપડ બનાવટના સાધનો
- અથાણા બનાવવા માટેના સાધનો
- ઠંડા પીણા ગરમ વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મિલ
- રૂની દિવેટ બનાવવાની
- મોબાઈલ રીપેરીંગ માટે કિટ
- પેપર કપ અને ડીસ બનાવટ માટે સાધન સહાય
- હેર કટીંગ
- રસોઈ કામ માટે પ્રેશર કુકર
પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અરજી કરો – પાત્રતા , દસ્તાવેજો, કેવી રીતે અરજી કરવી અને અરજીની સ્થિતિ?
માનવ કલ્યાણ યોજના 2025 સ્ટેટસ ચેક manav kalyan yojana 2025 status check
- વેબસાઇટ ખોલો: e-Kutir Portal.
- સ્થિતિ તપાસો: “તમારી એપ્લિકેશન સ્થિતિ” પર ક્લિક કરો.
- માહિતી ભરો: તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સ્ટેટસ જુઓ: ‘વ્યૂ સ્ટેટસ‘ પર ક્લિક કરો.
માનવ કલ્યાણ યોજના 2025 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Manav Kalyan Yojana 2025 Gujarat online apply
માનવ ગરિમા યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે જેની અરજી ઇ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અનુસૂચિત જાતિના ઘરે બેઠા પણ અરજી કરી શકે છે નીચે આપેલા સ્ટેપને અનુસરીને માનવ ગરિમા યોજના ફોર્મ pdf download ઓનલાઇન અરજી કરવાની હોય છે
- સૌપ્રથમ google સર્ચ ખોલવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરવાનું રહેશે
- સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઇટ www.sje.gujarat.gov.in manav garima yojana ખુલશે
- જેમાં જો અગાઉ કોઈ પણ યુઝર આઇડી બનાવેલ ન હોય તો ન્યુ યુઝર પ્લીઝ રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે યુઝર રજીસ્ટ્રેશન ડિટેલમાં તમામ વિગતો ભરીને રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે
- યુઝર આઇડી બનાવ્યા બાદ સિટિઝન લોગીન માં તમારું યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે
- અનુસૂચિત જ્ઞાતિના લાભાર્થીઓને નિયામક અનુસૂચક જાતે કલ્યાણ વિભાગમાં માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે
- ત્યારબાદ માનવગરીમાં યોજનામાં અનુસૂચિત જાતિમાં માંગ્યા મુજબની તમામ વિગતોની માહિતી ભરીને સેવ કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે
- ત્યારબાદ ઓનલાઇન અરજીમાં તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કન્ફોર્મ અરજી પર એપ્લિકેશન કરવાની રહેશે
- છેલ્લે અરજી કન્ફર્મ થયા બાદ માનવ ગરીમા યોજના ની પ્રિન્ટ કઢાવવાની રહેશે