GSSSB CCE Result 2024 Gujarat: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જોવો રિજલ્ટ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક એપ્રિલ થી આઠ મે દરમિયાન સીસીએની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં ભાગ લેનાર ઉમેદવારો ઘણા સમયથી ફાઈનલ રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે ફાઈનલ રિઝલ્ટ નોર્મલાઈઝેશન સાથે આપવામાં આવશે હવે ઉમેદવારોનું ઇન્તજાર ખત્મ થઈ ગયો છે કેમકે સપ્ટેમ્બર 2024 માં પરિણામ ની જાહેરાત કરવામાં આવશે.
6 સપ્ટેમ્બર ના રોજ જીએસએસબીસીસી નું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે જે જે વિદ્યાર્થીઓ મિત્રોએ પરીક્ષા આપી છે તેઓ નોર્મલાઈઝેશન સાથે પોતાના માર્ક્સ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી જોઈ શકે છે.

CCE Result 2024 Gujarat

CCE નું પરિણામ 6 સપ્ટેમ્બર 2024 રાત્રે જાહેર થશે. રાત્રે 8વાગ્યાથી ઉમેદવારો પોતાનું પરિણામ ગૌણ સેવા પસંદગી બોર્ડની વેબસાઈટ ઉપરથી નિહાળી શકશે. તારીખ 10 મી સપ્ટેમ્બર સુધી જોઈ શકશે.

CCE નું પરિણામ કઈ રીતે જોઈ શકાય

  • સીસીઈ નું પરિણામ જોવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • પછી તમારે તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનું રહેશે અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે
  • પછી કેપ્ચા કોડ નાખીને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે
  • પછી તમારી સામે તમારા નોર્મલાઈઝેશન સાથે CCE ના માર્ક્સ દેખાશે અને ત્યાંથી તમે તમારું પરિણામ ડાઉનલોડ પણ કરી શકો છો

Leave a Comment