by Admin
Updated On: September 7, 2024 10:44 am
6 સપ્ટેમ્બર ના રોજ જીએસએસબીસીસી નું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે જે જે વિદ્યાર્થીઓ મિત્રોએ પરીક્ષા આપી છે તેઓ નોર્મલાઈઝેશન સાથે પોતાના માર્ક્સ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી જોઈ શકે છે.
CCE નું પરિણામ 6 સપ્ટેમ્બર 2024 રાત્રે જાહેર થશે. રાત્રે 8વાગ્યાથી ઉમેદવારો પોતાનું પરિણામ ગૌણ સેવા પસંદગી બોર્ડની વેબસાઈટ ઉપરથી નિહાળી શકશે. તારીખ 10 મી સપ્ટેમ્બર સુધી જોઈ શકશે.