રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા અને ગરીબ વંચિત તેમજ પછાત લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેમ કે ખેડૂતો માટે પણ વિવિધ યોજનાનો લાભ આપવા માટે આઇ ખેડુત પોર્ટલ બનાવેલ છે વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના બહાર પાડવામાં આવી છે વૃદ્ધ નાગરિકો અને વૃદ્ધા યોજના પણ બનાવેલ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ 2025 પર માનવ ગરિમા યોજના પણ અમલમાં મૂકવામાં આવેલી છે પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના વિશેની વાત કરીશું Manav Kalyan Yojana Registration 2025
આ યોજનાના ઓનલાઈન ફોર્મ ઈ કુટીર પોર્ટલ દ્વારા ભરાય છે આજના આર્ટિકલ માધ્યમથી માનવ કલ્યાણ યોજના ના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે શું છે આ યોજના વગેરે તમામ માહિતી આપણે આજના લેખ દ્વારા અમે તમને આપીશું
યોજનાનું નામ | Manav Kalyan Yojana 2025 |
યોજનાનો | સાધન સહાય દ્વારા સ્વ રોજગારીનો તકો પુરી પાડવી. |
સરકારી વિભાગ | કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ |
લાભાર્થીના પાત્રતાના ધોરણો. | રાજયના BPL લાભાર્થી જે નવો ધંધો કરવા ઈચ્છુક હોય. |
સહાય | ₹ 48,000/- સુધીની મફત સાધન સહાય. |
ગુજરાત માનવ કલ્યાણ યોજના શું છે?
ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને મદદ કરવા માટે ગુજરાત માનવ કલ્યાણ યોજના શરૂ કરી છે જેઓ કારીગરો, કામદારો, નાના વિક્રેતાઓ વગેરે તરીકે કામ કરે છે. આ યોજનાની મદદથી, ગુજરાત રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકોની વાર્ષિક આવકમાં વધારો કરશે જેઓ આર્થિક રીતે અસ્થિર છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો, કામદારો અને નાના કંપની માલિકોને સ્વરોજગાર માટે વધુ આર્થિક વિકલ્પો આપવાનો છે જેઓ અર્થતંત્ર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પછાત જાતિના કારીગરો, કામદારો, નાના વિક્રેતાઓ વગેરે જે ગ્રામીણ વિસ્તારોમાં 12,000 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 15,000 રૂપિયા સુધી કમાય છે તેઓ ગુજરાત માનવ કલ્યાણ યોજના માટે પાત્ર છે.
સરકાર લગ્ન કરવા કુવરબાઈનુ મામેરુ યોજના તમામ દીકરીઓને મળશે ₹12000, આ રીતે જલ્દી અરજી કરો
માનવ કલ્યાણ યોજના 2025 ના લાભ લેવા માટેની પાત્રતા Manav Kalyan Yojana 2025 Eligibility Criteria in gujarat
- આ યોજનાનો લાભ તેવા લોકો લઈ શકે છે જે આ બધી પાત્રતાના અનુસરે છે
- અરજદારની ઉમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબ રેખાની યાદીમાં સમાવેશ થયું હોવો જોઈએ આ લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી
- જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તેમની આવક એક લાખ 20000 થી ઓછી હોવી જોઈએ અને જો રોજગાર શહેરી વિસ્તારમાં હોય તો તેમની ₹1,50,000 થી ઓછી હોવી જોઈએ
મફત સાધન સહાય યોજના 2025 યાદી manav kalyan yojana list 2025
- કડિયા કામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસિંગ એન્ડ રીપેરીંગ
- મોચી કામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઈલેક્ટ્રીક એપ્લાયન્સીંસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દૂધ દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ
- પંચર
- ફ્લોર મિલ
- મસાલા મિલ
- રૂની દિવેટ બનાવવી
- મોબાઈલ રીપેરીંગ
- પેપર કપ અને ડીસ બનાવટ
- હેર કટીંગ
- રસોઈ કામ માટે પ્રેશર કુકર
માનવ કલ્યાણ યોજના 2025 દસ્તાવેજો manav kalyan yojana 2025
- અરજદાર નું આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- વાર્ષિક આવકનું સર્ટિફિકેટ
- સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ
માનવ કલ્યાણ યોજના 2025 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Manav Kalyan Yojana Registration 2025
- માનવ કલ્યાણ યોજના લાભ લેવા માટે કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે
- જેમાં કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ની સત્તાવાર વેબસાઈટ ખુલશે
- કમિશનર કુટીરની અધિકૃત વેબસાઈટ ખુલ્યા બાદ મેનુ બારમા ઈ કુટીર દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ઈ કુટીર પર ક્લિક કરતા માનવ કલ્યાણ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ ખુલશે
- ત્યારબાદ જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો યુઝર આઇડી અને પાસવર્ડ બનાવ્યો હતો લોગીન to પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે
- જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે લોગીન બતાવેલ નથી તો આ મુજબની પ્રક્રિયા કરવાની રહેશે
- ઈ કુટીર પોર્ટલ પર આપેલા for new individual registration click here પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે નવી વ્યક્તિગત નાગરિક તરીકે નોંધણી વિગતો ભરવાની રહેશે
- ત્યારબાદ નું નામ આધારકાર્ડ જન્મતારીખ મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને નોંધણી કરો તે બટન પર ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે જેમાં શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો જેમાં પુષ્ટિ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ registration successfully you are user ID for login is a 2200** નંબર આવશે જે તમારે સુરક્ષિત જગ્યાએ રાખવાનો રહેશે
- હવે લોગીન ટુ પોર્ટલ પેજમાં આવી યુઝર આઇડી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે
- પ્રોફાઈલ પેજ આવશે જેમાં બાકી રહેલી માહિતી ફરીને અપડેટ કરવાનું રહેશે
- ત્યારબાદ અપડેટ કર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારી પ્રોફાઈલ પેજમાં જુદી જુદી બતાવશે જેમાં માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- માનવ કલ્યાણ યોજના ઓનલાઇન પર ક્લિક કરી આપ પછી તેની માહિતી ખૂલશે જેને વાંચ્યા બાદ ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે
- યોજના નું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં વ્યક્તિગત માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- વિગતો છે કે તુલકીત નું નામ શૈક્ષણિક લાયકાત ટેકનીકલ વિગત આવક અંગેની વિગત ધંધા નું નામ વગેરે માહિતી ભરીને સેવ એન્ડ નેકસ્ટ પર ક્લિક કરવાનું રહેશે
- અરજદાર હવે આધાર કાર્ડ ની નકલ રેશનકાર્ડ ની નકલ બીપીએલ ના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ વગેરે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે
- ત્યાર પછી આપેલી નિયમો અને શરતો વાંચીને કન્ફોર્મ અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ઓનલાઇન અરજીઓનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધીને રાખવું પડશે