Oppo Reno 12 સ્માર્ટફોન ખરીદવા પર મળશે 5,000નું ડિસ્કાઉન્ટ,વાંચો ઓફર વિશે

Oppo Reno 12 : ઓપોના નવા મોબાઈલમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે તમને ઓછા ભાવમાં સૌથી સસ્તો મોબાઇલ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે આજે અમે તમને Oppo Reno 12 સ્માર્ટફોન વિશે વિગતવાર જણાવીશું સ્માર્ટફોન વિશે વિગતવાર જણાવીશું આ સ્માર્ટફોનની અંદર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે  જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે આ ફોનમાં 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2MP મેક્રો લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ  આપવામાં આવ્યું છે સાથે જ પ્રોસેસરની વાત કરીએ તો MediaTek Dimensity 7300 પ્રોસેસર  આપવામાં આવી છે 

Oppo Reno 12 સ્માર્ટફોન ખરીદવા પર મળશે 5,000નું ડિસ્કાઉન્ટ 

હવે તમને આ ફોનના ડિસ્કાઉન્ટ વિશે જણાવી દઈએ તો આ ફોનમાં અલગ-અલગ વેરિઅન્ટ  પર મળશે ડિસ્કાઉન્ટ આપ સૌને જણાવી દઈએ તો  સ્ટોરેજ પ્રમાણે સ્માર્ટફોન ની કિંમત નક્કી કરવામાં આવી છે અને ડિસ્કાઉન્ટ પણ સ્માર્ટફોનના વેરિયડ પ્રમાણે આપવામાં આવી રહ્યું છે સૌથી પહેલા આપ સૌને પહેલા વેરિયતની વાત કરીએ તો 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 32,999 રૂપિયામાં લોન્ચ  કરવામાં આવ્યો છે સાથે જ amazon પર આ ફોન પર ડિસ્કાઉન્ટ 27,980 રૂપિયામાં મળી રહ્યો છે ડિસ્કાઉન્ટ ઓફર સાથે તમને આ ફોન ખૂબ જ સસ્તા ભાવમાં ઉપલબ્ધ થઈ જશે વધુમાં જણાવી દઈએ તો 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપ ફોન પર આપવામાં આવી રહ્યું છે

OPPO Reno 12  સ્માર્ટફોનના અદભુત ફીચર્સ

હવે તમને આ ફોનના સૌથી પહેલા ડિસ્પ્લે ફિચર્સ વિશે વિગતવાર જણાવી દઈએ તો 6.7-ઇંચની OLED સ્ક્રીન  સાથેની ડિસ્પ્લે આપવામાં આવી રહી છે આ સિવાય પ્રોસેસરની વાત કરીએ તો Dimensity 7300 પ્રોસેસર  આપવામાં આવી રહી છે અન્ય પ્રોસેસની અને સ્ટોરેજ ની વાત કરે તો સ્ટોરેજ પ્રમાણે અમે તમને આર્ટીકલની શરૂઆતમાં જ મહત્વપૂર્ણ વિગતો આપી છે જે સ્ટોરેજ પ્રમાણે આ ફોન પર તમે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment