રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં ખાલી 825 પર ઉમેદવાર અરજી કરી શકશે અને જે ઉમેદવાર નોકરીની શોધમાં છે તો તેમના માટે પ્રસાર સારી તક છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી છે તેમાં ફોર્મ ભરી શકે છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2025
RMC ભરતી 2025
ભરતી સંસ્થા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટનું નામ
એપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ
825
જોબ સ્થાન
gujarat
અરજી કરવાની છેલ્લી તારીખ
31-01-2025
લાગુ કરવાની રીત
ઓનલાઈન
શ્રેણી
RMC ભરતી 2025
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 Rajkot Municipal Corporation Recruitment 2025
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિવિધ પદો માટે 825 જગ્યાઓની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઑનલાઇન પ્રક્રિયા 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે.