મોબાઈલથી ઘરે બેઠા ફક્ત 2 મિનિટમાં અપાર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો :Apaar ID Card Download 2025

Apaar ID Card Download 2025 gujarat

તાજેતરમાં, સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને એક સારો નિર્ણય છે જેમાં તમામ વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. અપાર આઈડી કાર્ડ બનાવવા માટે તમારે જે સ્કૂલમાં ભણો છો ત્યાં જવાનું કોન્ટેક કરવાનો રહેશે અને ત્યાંથી તમે અપાર આઈડી કાર્ડ બનાવી શકો છો અને ઘરે બેઠા તમારામાં મોબાઈલમાં અપાર આઈડી ડાઉનલોડ પણ કરી શકો છો જેની વિગત અમે આજે આ લેખમાં તમને અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા વિશે સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ. Apaar id card apply 2025 online

APAAR ID શું છે?  Apaar ID Card Download 2025 gujarat

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય દેશના તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ ઓળખ પૂરી પાડવાનો છે કારણ કે અપાર આઈડી દ્વારા ઓળખ પત્ર બનાવવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીએ શૈક્ષણિક અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી સાચવવામાં આવશે જેમાં તમારે ક્યાંય બહાર કે કોઈ પણ પુરાવો રાખવાની જરૂર નહીં પડે. Apaar id card apply 2025 online

અપાર આઈડી કાર્ડના ફાયદા

શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભો APAAR ID કાર્ડ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ક્રેડિટ્સ, ડિગ્રીઓ અને અન્ય માહિતી ઓનલાઈન ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. APAAR ID કાર્ડ એક કાયમી ID નંબર છે જે વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ, સિદ્ધિઓને ટ્રેક કરે છે અને એક સંસ્થાથી બીજી સંસ્થામાં ટ્રાન્સફરની સુવિધા આપે છે.

માનવ કલ્યાણ યોજના કુલ–28 પ્રકારના વ્યવસાય માટે 48000 સાધન સહાય આપવામાં આવશે

અપાર આઈડી કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું APAAR ID Card Apply 2025

  • Apaar ID કાર્ડ ડાઉનલોડ કરવા માટે, પહેલા તમારા મોબાઇલ પર પ્લે સ્ટોર પર જાઓ અને DigiLocker એપ શોધો.
    આ એપ ડાઉનલોડ કરો અને ખોલો.
  • આ એપમાં, જે વિદ્યાર્થીનું Apaar ID કાર્ડ તમે ડાઉનલોડ કરવા માંગો છો તેનો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને Send OTP પર ક્લિક કરો.
  • વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP કોડ મોકલવામાં આવશે. લોગિન કરવા માટે DigiLocker એપમાં આપેલા OTP બોક્સમાં તેને દાખલ કરો.
  • હવે DigiLocker એપ ખુલશે. તમે Apaar ID કાર્ડ વિકલ્પ પસંદ કરો.
  • અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે, કેટલીક માહિતી માંગવામાં આવશે, તેને દાખલ કરો.
  • થોડા સમય પછી, DigiLocker એપમાં તમને Apaar ID કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
    તમે તેને PDF ફોર્મેટમાં ફાઇલ તરીકે સાચવી શકો છો.

APAAR ID Card Apply 2025 : Important Link 

For APAAR ID Card ApplyClick Here 

Join WhatsApp

Join Now

Leave a Comment