મિત્રો તમે પણ ઓએનજીસી માં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં પગાર એક હજાર સુધી આપવામાં આવશે કે તમે પણ જાણી શકો છો કે અરજી કરવા માટે યોગ્ય લાયકાત શું છે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી અને મેળવી શકો છો
ONGC Recruitment 2025। ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 24 જાન્યુઆરી, 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://ongcindia.com |
ONGC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત:
- ગિયોલોજિસ્ટ: ગિયોલોજી અથવા જીઓસાયન્સ સાથે 60% માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી
- જીઓફિઝિસિટ (સર્ફેસ/વેલ્સ): Geophysics, Geophysical Technology અથવા Physics with Electronics સાથે 60% માર્ક્સ
- AEE (મેકાનિકલ/પેટ્રોલિયમ/કેમિકલ): સંબંધિત એન્જિનિયરિંગ ક્ષેત્રમાં 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ ડિગ્રી
ONGC Recruitment 2025 અરજી ફી:
ઓએનજીસી દ્વારા જાહેર કરવામાં આવી ભરતી માટે અરજીની વાત કરીએ તો GEN/EWS/OBC: ₹1000 અરજી ફી રાખવામાં આવેલ છે અને SC/ST/PWBD કેટેગરીના લોકો માટે કોઈ ફી લેવામાં આવશે નહીં એટલે કે ફ્રી માં ફોર્મ ભરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
ONGC સત્તાવાર વેબસાઇટ | અહીં મુલાકાત લો |
ONGC સત્તાવાર સૂચના PDF | ડાઉનલોડ કરો |
ઓનલાઈન અરજી ફોર્મ | ઓનલાઈન અરજી કરો |