ટેસ્લાની ભારતમાં થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યારે લોન્ચ થશે અને શું હશે? કિંમત અને ખાસિયત

Tesla: ટેસ્લા કાર ઘણા સમયથી  ચર્ચામાં હતી આખરે બજારમાં તેમની એન્ટ્રી થવા માટેની તૈયારીઓ ચાલી રહી છે મીડિયા રિપોર્ટનું માન્ય હતો ટેલસાની એન્ટ્રી એપ્રિલ 24માં થવાની હતી પણ કંપનીએ બદલી માટે જલસા પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિકકારી ગાયક કરીને ભારતમાં વેચવાનું વિચારી રહી છે જલસા અને એલોન મસ્ક ભારતના લગભગ 21 લાખથી ઓછી કિંમતમાં ઈલેક્ટ્રીક વાહનો લાવવા જઈ રહ્યા છે

ટેસ્લા  ગાડી દેખાવમાં પણ ખૂબ જ શાનદાર હોય છે અને આકર્ષક લુક માં ડિઝાઇન કરવામાં આવી છે આ સૌથી એક સસ્તી ઇલેક્ટ્રિક કાર  છે જેમાં અદભુત ખાસ જોવા મળશે  તમને જણાવી દઈએ કે BYD એ વૈશ્વિક બજારમાં ટેસ્લાને પણ પાછળ છોડી દીધી છે  આ સાથે જ મીડિયા રિપોર્ટ નું માનીએ તો દિલ્હીમાં એરોસિટી અને મુંબઈમાં બીકેસી ખાતે કંપનીની માલિકીની શોરૂમમાં આ ગાડી ઉપલબ્ધ થઈ શકે છે કંપની ટૂંક સમયમાં જ વધુ વિગતો મીડિયાના માધ્યમથી શેર કરી શકે છે

ટેસ્લાએ  મુંબઈમાં નોકરીઓ માટેની પણ જાહેરાત કરી દીધી છે જેમાં અલગ અલગ પોસ્ટ પર નોકરી આપવામાં આવી રહી છે સર્વિસ સ્ટેશન અને અન્ય જોબ પ્રોફાઇલનું પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે નોકરીની જાહેરાતની સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે આ કંપનીની કાર ભારતમાં એન્ટ્રી થઈ શકે છે અને નવા મોડલ પણ લોન્ચ થઈ શકે છે વધુમાં જણાવી દઈએ તો આ ગાડીની કિંમત અન્ય ગાડી કરતા ખૂબ જ સસ્તી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થઈ શકે છે પરંતુ હજી સુધી આ અંગે સ્પષ્ટ માહિતી સામે નથી હોતી

 

Join WhatsApp

Join Now

Leave a Comment