Ev Subsidy Portal : ઈલેક્ટ્રીક વાહન ચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે હાલમાં જ ઇલેક્ટ્રીક વાહનચાલકોને પ્રોતાઇન આપવા માટે નવા પ્રયાસો શરૂ કરવામાં આવે છે આવી સ્થિતિમાં હવે રાજસ્થાન રાજ્યના નાગરિકો જેવો જેમની પાસે ઈલેક્ટ્રીક વાહન છે તેમને હવે મોટી રાહત આપવામાં આવી રહી છે ચલો તમને જણાવી દઈએ રાજસ્થાન રાજ્યમાં ઇલેક્ટ્રીક વાહનો ચાલકો માટે શું છે ખુશખબરી અને સબસીડી અંગે મહત્વની વિગતો
રાજસ્થાન સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટલ વાહન પ્રોડક્ટ અને ડીલરોની યાદી રાખવામાં આવશે અને તેમને સરળતાથી આ પોર્ટલના માધ્યમથી અરજી કરીને સબસીડી (Subsidy ) પ્રોવાઈડ કરવામાં આવશે
મીડિયા રિપોર્ટનું માનીએ તો આ પોર્ટલ હાલમાં જ તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ જે વિગતો સામે અભિષેક મુજબ ઇલેક્ટ્રીક વાહનચાલકો આ પોર્ટલના માધ્યમથી અરજી કરીને સબસીડી નો લાભ ઉઠાવી શકે છે. આ પોર્ટલ માત્ર રાજસ્થાન સરકારના નાગરિકો માટે જ ઉપલબ્ધ રહેશે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઈલેક્ટ્રીક વાહનોની નીતિ હેઠળ 200 કરોડ રૂપિયાનું ઈ-વાહન પ્રમોશન ફંડ બનાવ્યું હતું જેના અનુસંધાને હવે સબસીડી પણ પ્રોવાઇડ કરવામાં આવી રહી છે ઈલેક્ટ્રીક વાહન ખરીદનારાઓની સંખ્યા વધુ વધી છે રાજ્ય જીએસટી ભરાઈ અને એક વખતની સબસીડી આપવામાં આવે છે
ઇલેક્ટ્રિક વાહન કેટલી સબસિડી મળશે?
રાજ્ય સરકારના નિયમો મુજબ, સ્થિર બેટરીવાળા ટુ-વ્હીલર્સને 5,000 થી 10,000 રૂપિયા સુધીની સબસિડી મળશે, અને સ્વેપેબલ બેટરીવાળા ટુ-વ્હીલર્સને 2,000 થી 5,000 રૂપિયા સુધીની સબસિડી મળશે. જ્યારે, ફિક્સ્ડ બેટરીવાળા થ્રી-વ્હીલર્સને 10,000 થી 20,000 રૂપિયા અને સ્વેપેબલ બેટરીવાળા થ્રી-વ્હીલર્સને 4,000 થી 10,000 રૂપિયા મળશે. રેટ્રોફિટ કિટ્સ પર, કિટની કિંમતના ૧૫% (ટેક્સ સહિત) ડિસ્કાઉન્ટ, મહત્તમ ૧૦,૦૦૦ રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે. ૨૦ લાખ રૂપિયા સુધીની એક્સ-શોરૂમ કિંમત ધરાવતા ફોર-વ્હીલર માટે, ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની સબસિડી ઉપલબ્ધ રહેશે અને રેટ્રોફિટ કીટ પર, કીટ કિંમતના ૧૫% (ટેક્સ સહિત), મહત્તમ ૧૫,૦૦૦ રૂપિયા સુધીની સબસિડી મળશે.
ઇલેક્ટ્રીક વાહન ચાલકો માટે સારા સમાચાર છે જેવો રાજસ્થાન રાજ્યમાં રહે છે વાહન માલિકો આ પોર્ટલના માધ્યમથી અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો 1.6 લાખ ઇલેક્ટ્રીક ખરીદારો આ યોજનાનો લાભ મેળવી શકશે તેવી માહિતી મળી રહી છે