BYD Sea Lion 6 : બજારમાં એક નવી કાર લોન્ચ થઈ ચૂકી છે જેમાં ઘણા બધા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે સીલિયન 6 ભારતમાં ટેસ્ટ કરતી જોવા મળી હતી . હવે ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોન્ચ થવાની તૈયારીમાં છે ભારતમાં પ્રીમિયમ મેન સ્ટ્રીપ સેગમેન્ટમાં લોન્ચ થનારી આ ગાડીમાં ખૂબ જ અદભુત ફીચર્સ જોવા મળશે સાથે જ ખાસિયત પણ ખુબ જ શાનદાર હશે જો તમે પેટ્રોલ અને બેટરીથી ચાલે તેવી ગાડી શોધી રહ્યા છો તો આ ગાડી તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે આ ગાડી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આ સાથે જ હાલમાં જે વિગતો આ ગાડીને લઈને સામે આવ્યા છે તે વિશે અમે તમને વિગતવાર માહિતી આપીશું કારણ કે DM-i એ BYD ની પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી જેવા ફીચર્સ અને ડ્યુઅલ મોડ એન્ટેલીજન્ટ લખેલી ગાડી ખૂબ જ જલ્દી માર્કેટમાં ધમાલ બચાવશે ચલો તમને આ ગાડીના અમુક ખાસિયત વિશે વિગતવાર જણાવીએ
BYD Sea Lion 6 ગાડીમાં હશે કંઈક આવા ફીચર્સ
હવે તમને જણાવી દઈએ તો આ ગાડી આમ તો અલગ-અલગ ફીચર્સ પ્રોવાઇડ કરે છે પરંતુ ટોપ-સ્પેક પ્રીમિયમ વેરિઅન્ટ છે આ સાથે પાવર ટ્રેન પણ આ ગાડીએ આકર્ષણ જમાવ્યું છે એક પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન છે જે 18.3 kWh બેટરી પેક અને IC એન્જિનને જોડે છે મજબૂત એન્જિન પણ આપવામાં આવ્યું છે અને લ સિસ્ટમ આઉટપુટ 320 bhp પીક પાવર અને 550 Nm પીક ટોર્ક સાથે શક્તિશાળી ફિચર્સ આ ગાડીમાં જોવા મળશે સ્પીડ ની વાત કરીએ તો 18.3 kWh ની ક્ષમતાવાળી બ્લેડ બેટરી શુદ્ધ EV મોડમાં સિંગલ ચાર્જ પર 92 કિમીની રેન્જ આપે છે પેટ્રોલની ટાંકીની વાત કરીએ તો 60-લિટર ઇંધણ ટાંકી સાથે, BYD લગભગ 1,000 કિમીની કુલ રેન્જ આપે છે આ સિવાય ઘણા બધા અદભુત ફીચર્સ પણ છે જે તમને ખૂબ જ પસંદ આવશે આ ગાડી લોન્ચ થતાની સાથે જ ખૂબ જ ચર્ચામાં આવી છે
સીલિયન 6 પ્લગ-ઇન હાઇબ્રિડ કાર છે
વધુમાં જણાવી દઈએ તો આ ગાડી પેટ્રોલ અને ડીઝલના માધ્યમથી સારી એવી રેન્જ આપે છે પ્લગ-ઇન હાઇબ્રિડ 5.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ૧.૫ લિટર ઝિયાઓયુન સાથેનો હાઇબ્રિડ પાવરટ્રેન બેટરી ૨૫% SOC સુધી પહોંચે આ સિવાય 51 કિલોમીટર સુધી પણ ચાલી શકે તેવી સુદ પાવર ઈલેક્ટ્રિકલ આપવામાં આવ્યો છે સાથે જ આઇસી એન્જિન પર સ્વિચ કરી શકાય છે ડિઝાઇન ની વાત કરીએ તો અદભુત ડિઝાઇન પણ આપવામાં આવે છે સીલિયન 6 ખૂબ જ આકર્ષક અને પ્રીમિયમ SUV જેવી લાગે છે. જેથી દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે