સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ અને શક્તિશાળી એન્જિન સાથે વૈભવી BMW કાર લોન્ચ

BMW 3 Series LWB: BMW નવી કાર ભારતમાં લોન્ચ થઈ ચૂકે છે લક્ઝરી શેડન હવે 62.60 લાખ રૂપિયામાં શરૂઆત ની કિંમત એ તમે ખરીદી શકો છો હાલમાં જ ખૂબ જ ચર્ચામાં છે અને તેમની ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે  60 થી 62 લાખની કિંમતમાં જો તમે નવી લક્ઝરી કાર ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આ ગાડી તમારા માટે બેસ્ટ હોઈ શકે છે કારણ કે હાલમાં, આ કાર BMW 330Li M સ્પોર્ટ પેટ્રોલ વેરિઅન્ટમાં આવશે  આ કારમાં આપવામાં આવેલા છે અને સ્પેસિફિકેશન પણ ખુબ જ સુંદર અને ખૂબ જ અદભુત છે ચલો તમને વિગતવાર માહિતી આપીએ 

BMW 3 Series LWB કારના ફીચર્સ

BMW  ની આ નવી કારની ખાસિયત ખૂબ જ શાનદાર છે વૈભવી રૂપમાં લોન્ચ કરવામાં આવી છે સાથે જ ચામુંડાનું ફ્લેટ બોટમ સ્ટેરીંગ પણ આપવામાં આવ્યું છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે દેખાવમાં ખૂબ જ વૈભવી લુક ધરાવે છે સાથે જ ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ કમ્ફર્ટ સીટ્સ પણ  આપવામાં આવી છે અને 6 એમ્બિયન્ટ લાઇટિંગ વિકલ્પો છે  આ સિવાયના ફ્યુચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવે છે ક્લાઈમેટ કંટ્રોલર અને એક્ટિવ કાર્બન ફિલ્ટર પણ આપવામાં આવ્યું છે

સ્માર્ટ ટેકનોલોજી અને સેફટી ફીચર્સ

BMW 3 સિરીઝ LWB હાઇ-ટેક ટેકનોલોજી  સાથે લોન્ચ કરવામાં આવી છે સેફટી ફીચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે જેમ કે આ ગાડીમાં BMW iDrive ઓપરેટિંગ સિસ્ટમ 8.5 ટચ, જેસ્ચર અને વોઇસ કમાન્ડ  જેવા ફ્યુચર્સ આપવામાં આવ્યા છે અને તમે માય BMW એપ પર કારનો 3D વ્યૂ જોઈ શકો છો  ડ્રાઇવિંગ મોડના ઘણા બધા ડિજિટલ પણ આપવામાં આવ્યા છે સાથે BMW ઇન્ટેલિજન્ટ  પર્સનલ આસિસ્ટન્ટ જેવા ફીચર્સ પણ આ ગાડીમાં જોવા મળે છે

Join WhatsApp

Join Now

Leave a Comment