6000mAh બેટરી વાળો ઓછી કિંમતનો realme નો ફોન , ફુલ વોટરપ્રૂફ અને 50MP કેમેરા

Realme C75 4G launched:6000mAh બેટરી વાળો ઓછી કિંમતનો realme નો ફોન , ફુલ વોટરપ્રૂફ અને 50MP કેમેરા Realme કંપની લોન્ચ કર્યો Realme C75. Realme ના ફોન નું રેટિંગ પણ સારું છે અને બેટરી પણ 6000 mAhની મજબૂત. ચાલો જાણીએ Realme ના આ નવા ફોન વિશે.

Realme C75 4G 50MP પાછળનો કેમેરો

કે તમે પણ ફોટોગ્રાફીના રસિયા છો તો તમારા માટે આવી ગયો છે ડબલ કેમેરા સેટઅપ વાળો ફોન 50 મેગા પિક્સલ કેમેરો આવશે અને સેલ્ફી પાડવા માટે કેન્દ્ર આપવામાં આવશે જેનાથી ફુલ એચડી અને સારી ગુણવત્તા વાળો ફોટો પડશે તેનો ગ્લાસ ફૂલ સુરક્ષિત અને ટકાઉ છે

Realme C75 4G 6000mAh મોટી બેટરી

તો હવે આવી ગયો છે 6000mAh બેટરી વાળો ફોન જેની બેટરી લાઈફ ટાઈમ સારી ટકશે અને ૪૫ વર્ષનું ફાસ્ટ ચાર્જિંગ આવશે જેનાથી તમે થોડી જ વારમાં સંપૂર્ણ ચાર્જિંગ કરી શકો છો સીપીની ચાર્જિંગ સપોર્ટ કરશે તેના માટે તમે ચાર્જિંગ માટે તેમાં USB Type-C પોર્ટ છે.

Realme C75 4G કિંમત

Realme c 75 ફોનની વાત કરીએ તો તેમાં અલગ અલગ વિકલ્પ ના ફોન આપવામાં આવશે જે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે જેની કિંમતની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સી સિરીઝ બજેટ ફ્રેન્ડલી છે એવું માનવામાં આવે છે કે આ ફોન સસ્તો હોઈ શકે છે અને વિયેતનામમાં C75 લોન્ચ કર્યું છે બજારોમાં પણ આવી શકે છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો