માત્ર 10,000 ના ડાઉન પેમેન્ટ સાથે ખરીદો Royal Enfield Bullet, વિગતો જાણો

Royal Enfield Bullet 350 : ભરતી બજારમાં નવો રોયલ એનફિલ્ડ બુલેટ 350 આવી ગયો છે જો તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે માત્ર 10,000 ના ડાઉન પેમેન્ટ સાથે ખરીદી શકો છો હપ્તા પર ખરીદવા પર તમને મોટો ફાયદો પણ થઈ શકે છે થોડું તમને હપ્તા અંગેની વિગતો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી વિશે વિસ્તારથી જણાવીએ 

રોયલ એનફિલ્ડ દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને ઘણું બધું મજબૂત મોડલ છે જો તમે પણ આ મોડલને ખરીદવા માટે રસ ધરાવતો હોય તો ચાલો તમને ડાઉન પેમેન્ટ પર ખરીદવા માટેની તમામ વિગતો અને માહિતી આપીએ 

EMI  દ્વારા ડાઉન પેમેન્ટ પર ખરીદો

માત્ર 10,000 ના ડાઉન પેમેન્ટ સાથે તમે આ બુલેટને ખરીદી શકો છો મોડલ માટે તમે હપ્તામાં પણ ખરીદી શકો છો ડાઉન પેમેન્ટ ₹10,000 રૂપિયાનું રહેશે અને આ બાઈકને મૂળ કિંમત 1,90,000 ની આસપાસ છે તમે શોરૂમના માધ્યમથી તમે ખરીદી શકો છો. નીચે અમે તમને EMIના પ્લાન વિશે વિગતવાર માહિતી આપી છે 

બે વર્ષથી લઈને ચાર વર્ષ સુધીના EMI પ્લાન 

આપ સૌને જણાવી દે તો બેંક લોન 10% વ્યાજ દર પર તમને હપ્તા પર આ  બુલેટ બાઈક ની ખરીદી શકો છો હપ્તાની રકમ 9,500 રહેશે જે બે વર્ષ માટે હપ્તા પર તમે ખરીદી શકો છો બેંક જો તમને 10% નો વ્યાજ દર પર લોન આપે તો તમે સરળતાથી કરી શકો છો સાથે જ ત્રણ વર્ષના  EMI પ્લાન  વિશે વાત કરીએ તો વ્યાજ દર 10% રહેશે અને દર મહિને 6900 નો હપ્તો રહેશે. ચાર વર્ષના હપ્તો અંગે વાત કરીએ તો  4 વર્ષ માટે લોન લો છો, તો 10%ના વ્યાજ દરે તમારી માસિક EMI માત્ર 5,500 રૂપિયા હશે. આ સાથે જ તમે માત્ર ઓછી કિંમતમાં ખરીદી શકો છો 

Join WhatsApp

Join Now

Leave a Comment