TATA Hatchback : જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભારે ડિસ્કાઉન્ટ સાથે તમે ટાટાની નવી કાર ખરીદી શકો છો જે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે જેમાં ધમાકેદાર ફીચર્સ આપવામાં આવ્યા છે આ મોટર ખૂબ જ સુંદર અને દેખવામાં પણ ખૂબ જ આકર્ષક છે મળતી વિગતો અનુસાર ગ્રાહકો ટાટા અલ્ટ્રોઝ ખરીદવા પર 25,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે અને રોકડ ડિસ્કાઉન્ટ સાથે કારની ખરીદી શકે છે તમે નજીકના ડીલરશીપનો સંપર્ક કરીને કાર ખરીદી શકો છો.નજીકના ડીલરશીપમાં જઈને તમે આ કારને ખરીદી શકો છો,ચાલો ટાટા અલ્ટ્રોઝની વિશેષતાઓ, પાવરટ્રેન અને કિંમત વિશે વિગતવાર જાણીએ
અલ્ટ્રોઝનો પાવરટ્રેન જેવી ખાસિયત જોવા મળશે
આ કારમાં ખૂબ જ પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે વધુમાં જણાવી દઈએ તો 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જ્યારે બીજું 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનથી સજ્જ છે સાથે જ આપ સૌને જણાવી દઈએ તો ટાટા અલ્ટ્રોઝમાં ગ્રાહકોને 3 પાવરટ્રેનનો વિકલ્પ મળે છે અન્ય ઘણા બધા ફીચર્સ પણ આકારમાં જોવા મળે છે ટાટા અલ્ટ્રોઝનું CNG વેરિઅન્ટ તેના ગ્રાહકોને 26 કિલોમીટરથી વધુ માઈલેજ પ્રોવાઇડ કરે છે અને શાનદાર કાર છે
TATA Hatchback કારની કિંમત
આ ગાડીમાં અદભુત ફીચર્સ અને કનેક્ટિવિટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે સૌથી પહેલા આ ગાડીની વાત કિંમતની વાત કરીએ તો ટોયોટા અલ્ટ્રોઝની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ટોપ મોડેલમાં 6.50 લાખ રૂપિયાથી 11.16 લાખ રૂપિયા સુધીની છે વધુમાં જણાવી દઈએ તો અન્ય ઘણા બધા ફીચર્સ પર આ ગાડીમાં આપવામાં આવ્યા છે ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, અર ડિફોગર, રેઇન સેન્સિંગ વાઇપર અને પાવર એન્ટેના જેવી સુવિધાઓ આપવામાં આવી છે