આજકાલમાં મોંઘવારીના જમાનામાં સેવિંગ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે પરંતુ રોકાણ કરતી વખતે કયા રોકાણ કરવું વધારે ફાયદાકારક રહેશે એ જાણી લેવું એટલું જ મહત્વનું છે પરંતુ કઈ રીતે ચાલો અમે તમારી થોડી મદદ કરીએ
તમે પણ તમારા ફ્યુચર ને સિક્યોર કરવા માટે સ્વિમિંગ કરવા માંગો છો તો અમે અહીં તમારા માટે પાંચ એવી બેન્કના ફિક્સ ડિપોઝિટ પર આપવામાં આવતા ઇન્ટરનેટ ની માહિતી લઈને આવ્યા છીએ જે તમને બેસ્ટ માં બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફર કરે છે
જ્યારે લોકો ટર્મ ડિપોઝિટમાં રોકાણ કરે છે ત્યારે તેઓ સામાન્ય રીતે એવી બેંક શોધે છે કે જે વ્યાજનો સૌથી વધુ દર આપે છે અંગૂઠાનો નિયમ છે કે થાપણ નો સમયગાળો જેટલો લાંબો છે તેટલો વ્યાજદર પણ વધારે છે
દાખલા તરીકે ટૂંકા ગાળાની બેંક એફડી સામાન્ય રીતે વાર્ષિક 3 થી 4.5% ની વચ્ચે વ્યાજ દર ઉપર કરે છે જ્યારે કાર્યકાળ એક વર્ષ સુધી લંબાય છે ત્યારે વ્યાજ દર વધીને 6% થાય છે તેથી જેમ જેમ કાર્યકાળ વધે છે તેમ વ્યાજનો દર ઉપર જાય છે દેશની મોટાભાગની બેંકો જ્યાં એફડી પર ઓછું વ્યાજ આપવામાં આવે છે ત્યાં આ પાંચ બેંક તમને ૯ ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે
નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક
આ બેંકમાં જો તમે ત્રણ વર્ષ માટે ફ્રી કરાવશો તો તમને નવ ટકા નું વ્યાજ આપવામાં આવે છે
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક
આ બેંકમાં જ પણ જ્યારે ત્રણ વર્ષ માટે એફડી કરાવો છો તો તમને એની પર 8.6% નું વ્યાજ ચૂકવવામાં આવે છે
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક
ઉપરની બંને બેંકની જેમ જ આ બેન પણ જો તમે ત્રણ વર્ષ માટે ફ્રી કરાવશો તો 8.5% સુધીનું વ્યાજ ચૂકવવામાં આવે છે
જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક
જનક મોલ ફાઇનાન્સ બેંકમાં પણ ત્રણ વર્ષ માટે એફડી કરાવવા પર આજના 8.25% વ્યાજ આપવામાં આવે છે
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક
પાંચમી અને છેલ્લે બેંક એટલે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ ત્રણ વર્ષ માટે ફ્રી કરાવશો તો 8.15% નું વ્યાજ ચૂકવવામાં આવે છે