કેનેડામાં ભારતના વિદ્યાર્થીઓ પર આફત બિસ્તરા પોટલા લઈને બીજા દેશમાં જવા નીકળ્યા જાણો કેમ

કેનેડામાં ટુડો સરકારના એક નિર્ણયથી પોતાના દેશને જ ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અર્થવ્યવસ્થા નીચે પડી ભાંગી રહી છે કેનેડામાં ભણતા ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ દેશ છોડીને જોઈ રહ્યા છે જો આ સ્થિતિ રહી તો કેનેડાની કોલેજો કંગાળ થઈ જશે india student visa canada

ભારતમાં દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે વિદેશમાં જઈને અભ્યાસ કરે જેમાં કેનેડા જવાનો વર્ગ મોટો છે પરંતુ હવે ભારતીય સહિત અનેક વિદેશી વિદ્યાર્થીઓ કેનેડા થી મોહ ભંગ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી જસ્ટિસ ટુડો સરકાર તરફથી જ્યારે સ્ટડી પરમીટ જાહેર કરવા પર લીમીટ લગાવાઇ હતી ત્યારથી જ વિદ્યાર્થીઓ કેનેડા છોડીને બીજા દેશમાં એડમિશન લઈ રહ્યા છે આ કારણે કેનેડાના હજારો લોકોનો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે

સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ

જસ્ટિન ટુડો ની સરકારે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી રહ્યા છે 50% નો કાપ મુક્યો છે જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને બહુ મોટો ઝટકો લાગ્યો છે કારણ કે કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીય છે પરંતુ નુકસાન કેનેડાની કોલેજ અને યુનિવર્સિટીને જ થઈ રહ્યું છે

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધતી સંખ્યાને જોતા કેનેડાએ જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટ આવે તેનો પણ બે વર્ષની સીમા લાગુ કરી દેવાય હતી જેના બાદ વિદ્યાર્થીઓનું આવવાનું ઓછું થઈ ગયું છે એપ્લાય બોર્ડ દ્વારા કરવામાં આવેલ રિસર્ચ જે આંકડા જાહેર કરેલા છે તે બહુ જ નિરાશા જનક છે એપ્લાય બોર્ડે એક ઓનલાઇન પ્લેટફોર્મ છે જે વિદેશી અભ્યાસની સુવિધા પૂરી પાડે છે તેના અનુસાર 2024 ના પહેલા છ માસિક જાન્યુઆરીથી જૂનમાં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે 55,500 પોસ્ટ સેકન્ડરી અભ્યાસ પરમિટ સ્વીકાર્યા હતા જે દેશના અંદર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું 49% છે

વર્ષ 2024 ના પ્રથમ છ માસિક ગાળામાં સબમીટ કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર સ્ટુડન્ટ વિઝાની અરજીઓની ઓછી સંખ્યા કેનેડામાં શિક્ષણ અને રુચિમાં સતત ઘટાડો દર્શાવે છે આનો અર્થ એ થયો કે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસનો દર 2023 ને સરખામણીમાં લગભગ ૨૦ ટકા ઘટ્યો છે

કેનેડા નું શું નુકસાન થશે?

મીડિયા રિપોર્ટ અનુસાર વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ટ્યુશન થી રહેઠાણ અને ભોજન અને અન્ય વસ્તુ પર કુલ 37.3 બિલિયન કેનેડિયન ડોલર લગભગ રૂપિયા 2.4 લાખ કરોડ ખર્ચે છે આ આંકડો 2022 નો છે એટલું જ નહીં પરંતુ વિદેશ વિદ્યાર્થી ઓ રેસ્ટોરન્ટમાં કામ કરવાની દેશમાં ડીલીવરી જેવી નાની નાની નોકરીઓમાં પણ યોગદાન આપે છે જો કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો તેની સીધી અસર તેની અર્થવ્યવસ્થા પર પડશે જો કેનેડા સરકાર નિર્ણય ન બદલ્યો તો ગયા વર્ષની સરખામણીમાં વિદ્યાર્થીઓની સંખ્યા અડધી થઇ જશે આવી સ્થિતિમાં કેનેડામાં ઓછામાં ઓછું 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે

કેનેડામાં સૌથી વધુ ભારતીયો

કેનેડામાં 2021 સુધી માંદા જ 1.86 મિલિયન ઈન્ડો કેનેડિયન સાથે ભારતીય મૂળનો સૌથી મોટો વિદેશી સમુદાય છે ભારતીય ઈમીગ્રન્ટ કેનેડાની વસ્તીના 2.4% છે જે ચીન અને ફિલિપાઇન કરતા વધુ છે કે ન્યા પણ ભારતીય ટેકનીકલ પ્રતિભાવોને દેશમાં આકર્ષણનો પ્રયાસ કરી રહ્યું છે 2023 માં કેનેડાએ યુનાઇટેડ સ્ટેટ્સના H1 B બીજા ધારકોને ઓપન કરી અને પ્રોગ્રામે એટલી બધી અરજીઓ આકર્ષિત કરી કે તે 48 કલાકથી ઓછા સમયમાં દસ હજારની મર્યાદા સુધી પહોંચી ગઈ

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો