8મા પગાર પંચ 2026માં Level 1-5 કર્મચારીઓનો પગાર કેટલો વધશે? Fitment Factor સમજો સરળ રીતે

8મા પગાર પંચ 2026

KEY HIGHLIGHTS

  • 8મા પગાર પંચથી કેન્દ્ર કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની શક્યતા
  • 2026માં Level 1-5 માટે Fitment Factor 2.13 થી 2.57 વચ્ચે હોઈ શકે
  • સરકારી જાહેરાત પહેલાં કર્મચારીઓએ આ અંદાજ સમજી રાખવો જરૂરી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને નવા નવા સમાચાર અને ચર્ચા વેગ પકડી રહ્યા છે. ખાસ કરીને Level 1 થી Level 5 સુધીના કર્મચારીઓ માટે Basic Salary માં કેટલો વધારો થશે, તે જાણવા કર્મચારીઓ આતુર છે. આ લેખમાં અમે સરળ ભાષામાં આખી ગણતરી સમજાવી છે.

8th Pay Commission 2026 Salary Hike

EventDateDetails
8th Pay Commission2026 (Expected)Fitment Factor આધારે પગાર સુધારો
Affected LevelsLevel 1 to 5Central Govt Employees
Salary Impact2x થી વધુDA + Basic Merge

શા માટે પગાર પંચથી બેજીક પગાર માં મોટો વધારો થાય છે?

દરેક Pay Commission સામાન્ય રીતે 10 વર્ષે એકવાર બદલાય છે. તેનું મુખ્ય કામ:

  • Basic Pay સુધારવું
  • Allowances અને Pensionમાં ફેરફાર
  • મોંઘવારી પ્રમાણે પગાર માં ફેરફાર કરવો

એટલે જ દરેક પગાર પંચ પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.

Fitment Factor શું છે?

Fitment Factor એ એક multiplier (ગુણક)છે, જેમાં Basic Pay સાથે ફિટમેન્ટ ફેકટરનો ગુણાકાર કરીને નવો Basic Pay નક્કી કરાય છે.

ઉદાહરણ:

  • 6th Pay Commission → 1.92 Fitment Factor
  • 7th Pay Commission → 2.57 Fitment Factor

આનો અર્થ એ કે જુના પગારમાં સીધો 2 ગણાથી વધુ વધારો થયો.

Fitment Factor કેવી રીતે નક્કી થાય છે?

સરકાર નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લે છે:

  • Inflation Rate (ફુગાવો)
  • CPI & CPI-IW Data
  • Living Cost & Family Consumption
  • Government Fiscal Capacity
  • Total Salary Burden

8મા પગાર પંચમાં Fitment Factor કેટલો હોઈ શકે?

All India NPS Employees Federationના અધ્યક્ષ મુજબ:

  • Expected Fitment Factor ≈ 2.13

આ અંદાજિત ફિટમેન્ટ ફેક્ટરમાં સામેલ છે:

  • હાલનું 58% DA
  • 2026 પહેલાં વધનાર DA
  • Annual Increment
  • 3.6 Unit Family Consumption Norm

નોંધ: આ સરકારી જાહેરાત નથી, માત્ર Expert Estimate છે.

Level 1-5 માટે Basic Salary (7th Pay Commission)

LevelCurrent Basic Pay (₹)
Level 118,000
Level 219,900
Level 321,700
Level 425,500
Level 529,200

જો Fitment Factor 1.92 લાગુ થાય તો (Estimate)

LevelRevised Basic Pay (₹)
Level 1~34,560
Level 2~38,200
Level 3~41,600
Level 4~48,960
Level 5~56,064

જો Fitment Factor 2.15 લાગુ થાય તો

LevelRevised Basic Pay (₹)
Level 1~38,700
Level 2~42,785
Level 3~46,655
Level 4~54,825
Level 5~62,780

જો Fitment Factor 2.57 લાગુ થાય તો (High Impact)

LevelRevised Basic Pay (₹)
Level 1~46,260
Level 2~51,143
Level 3~55,769
Level 4~65,535
Level 5~75,044

Expert Advice (ખાસ સૂચન)

  • માત્ર Basic Pay નહીં, પરંતુ DA, HRA અને Pension પર પણ અસર પડશે
  • Final Notification પહેલાં કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ન કરો
  • Fake Salary Calculator Websites થી સાવધાન રહો
  • Official Circular આવ્યા પછી જ Confirm માનવું

Join WhatsApp

Join Now

Leave a Comment