શું તમે પણ ગુરુવાર સોનું ખરીદવાના છો? આજનો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ છે, 28 ફેબ્રુઆરીએ તમારા શહેરનો લેટેસ્ટ રેટ પણ જાણો આજે સોના ચાંદીના ભાવની વાત કરીએ તો 27 ફેબ્રુઆરી 2025 ગુરુવારના રોજ કોનું સસ્તું થયું છે 24 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 380 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાતના મુખ્ય ચાર શહેરોના સોનાના ભાવ નીચે આપેલ છે તો તમે જાણી શકો છો અને 24 કેરેટ સોનાનો ભાવ 87,800 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80,400 રૂપિયા નોંધવામાં આવે છે. Gold prices in Gujarat – 27 February 2025
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવ
શહેરનું નામ 22 કેરેટ (10 ગ્રામ) 24 કેરેટ (10 ગ્રામ)
- અમદાવાદ ₹80,500 ₹87,820
- સુરત ₹80,500 ₹87,820
- વડોદરા ₹80,500 ₹87,820
- રાજકોટ ₹80,500 ₹87,820
ચાંદીના ભાવમાં ઘટાડો – 28 ફેબ્રુઆરી 2025
27 ફેબ્રુઆરી 2025ના રોજ ચાંદીનો ભાવ ₹97,900 પ્રતિ કિલોગ્રામ હતો. આજે, 28 ફેબ્રુઆરી 2025ના રોજ, ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આજના ચાંદીના ભાવ:
- ચાંદી માઈક્રો: ₹94,001 પ્રતિ કિલોગ્રામ
- ચાંદી એમ: ₹94,125 પ્રતિ કિલોગ્રામ
- ચાંદીના ભાવમાં લગભગ ₹3,800 થી ₹3,900 પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે.