નોઈડામાં એટલો મોટો ॐ બનશે કે તે અવકાશમાંથી પણ દેખાશે

noida new film city big om will be made

નોઈડામાં એટલો મોટો ॐ બનશે કે તે અવકાશમાંથી પણ દેખાશે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ની બાજુમાં વિશ્વનો સૌથી મોટો ઓમ બનાવવામાં આવશે જેની સાઈઝ ની વાત કરીએ તો એક કરોડ ચોરસ ફૂટ જમીન પર ઓમ બનાવવામાં આવશે અને કંપની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે આકાશમાંથી પણ નજારો દેખી શકશો. noida new film city big om will be made

કેનેડિયન કંપની દ્વારા ડિઝાઇન કરાયેલ

પોતાની કંપનીના સીઓ આશિષ પોતાની એ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી આધુનિક અને સૌથી વધારે ટેકનોલોજી ધરાવતું અને સૌથી સારું નકશો તૈયાર કરવામાં આવશે જે ૨૧ દિવસની મુલાકાત લીધા પછી પણ આ ઓમનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે જેની સંપૂર્ણ ડીઝાઇન કંપનીને આપવામાં આવી છે આ કંપનીએ યુનિવર્સિટીઓ અને ડિઝનીલેન્ડ ડિઝાઇન પણ તૈયાર કરી છે.

બાંધકામ કંપની આજે જમીનનો કબજો લેશે

ઇન્ટરનેશનલ ફિલ્મ સિટી માટે બાંધકામ કંપની ગુરુવારે જમીનનો કબજો લેશે. બોની કપૂર તેમની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને સીઈઓ આશિષ ભૂટાની સાથે જેવર પહોંચશે અને મિલકતનો કબજો લેશે. યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રથમ તબક્કા માટે જમીન પર વાડ કરી દીધી છે અને ખેડૂતોના પાક પણ દૂર કર્યા છે. બુધવારે, બુલડોઝર અને ભારે રોલર્સની મદદથી દિવસભર જમીન સાફ અને સમતળ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. માર્ચમાં તેનો પાયો નાખવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રસ્તાવિત ફિલ્મ સિટીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment