Gold Price Today: અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં સતત સોનાના ભાવમાં વધારો, જાણો 10 ગ્રામના રેટ

Gold Prices Today: માર્ચ મહિનાની શરૂઆત થતાં જ સોનાની ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા  હાલમાં જ સોનાને ચાંદીના ભાવમાં  મોટો ફેરફાર થયો છે આગામી દિવસોમાં પણ હજુ સોનાને ચાંદીનામાં ભાવ વધે તેવી શક્યતાઓ છે સરેરાશ સોનાના ૧૦ ગ્રામના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 80,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ માર્કેટ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ચાલો તમને જણાવી દઈએ ગુજરાતના અમદાવાદ રાજકોટ સુરત શહેરોમાં શું છે? આજના 22 કેરેટ અને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 

Gold Prices Today : અમદાવાદ સુરત અને રાજકોટ શહેરના લેટેસ્ટ ભાવ

સૌથી પહેલા અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 10 ગ્રામ સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે છેલ્લા એક મહિનાથી સતત સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 22 કેરેટ સોનાનો ભાવ 80,710 રૂપિયા નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 88,040 રૂપિયા પર પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે આ ભાવ માત્ર ૧૦ ગ્રામનો છે 10 ગ્રામના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ સતત સોનાનો ભાવ વધી રહ્યો છે 10 ગ્રામ સોનાનો ભાવ 22 કેરેટના ₹80,710 રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 88,040 રૂપિયા પર પહોંચી ગયો છે આ ભાવ આગામી દિવસોમાં 90 હજાર એ પહોંચે તેવી પણ શક્યતાઓ માર્કેટ એક્સપોર્ટ પર વ્યક્ત કરવામાં આવી રહી છે

રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ એકસરખો સુરત અને અમદાવાદમાં છે એ જ ભાવ રાજકોટમાં જોવા મળી રહ્યો છે સતત સોનાના ભાવમાં વધારો થતા જગે સામાન્ય નાગરિકો માટે સોનુ ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે સાથે જ કોમોડિટી માર્કેટમાં પણ મોટા ફેરફાર થવાના કારણે રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાયા છે

Join WhatsApp

Join Now

Leave a Comment