PMEGP Loan Scheme 2025 to 50 lakhs :PMEGP લોન યોજના 2025 થી 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવો અને આધાર કાર્ડ સાથે અરજી કરો. પીએમઇજીપી લોન યોજના: મિત્રો અત્યારે ઘણા લોકોને વ્યવસાય કરવો છે પણ તેમની પાસે પૈસા હોતા નથી કારણ કે પૈસા વગર કોઈપણ ધંધો શક્ય નથી એ માટે એક રોજગાર માટે યોજના છે જેમાં તમને લોન આપવામાં આવે છે જે યોજનાનું નામ છે PMEGP યોજના પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યકર્મ યોજના જેઠળ તમને વ્યવસાય શરૂ કરવા માટે 20 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે જેમાં તમને 25% થી 35% સુધી સબસીડી પણ આપવામાં આવે છે PMEGP લોન યોજના 2025
તો આજે તમને જણાવીશું કે PMEGP યોજના યોજના હેઠળ કોણ અરજી કરી શકે કયા કયા દસ્તાવેજો ની જરૂર પડે આ યોજનામાં ફોર્મ ભરવા માટે શું કરવું જોઈએ તે તમને સંપૂર્ણ માહિતી અમે આપીશું જેથી તમને લોન લેવામાં સરળતા પડે gujaratsquare
PMEGP લોન યોજના 2025 હેતુ
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP લોન યોજના) નો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં ઘણા બધા લોકો બેરોજગાર છે તેમને ધંધો તો કરવો છે પણ નાણાકીય સગવડ નથી તો આ યોજનાનો મુખ્ય હેતુ છે કે સરકાર દ્વારા જે યુવા લોકો છે તેમને ધંધો કરવા માટે સરળતાથી લોન મળી શકે અને તેમના વ્યવસાયને આગળ વધારી શકે.
PMEGP લોન યોજના 2025 સબસિડી
આ યોજના હેઠળ તમને કેટલી સબસીડી મળશે તેની માહિતી આપીશું અને કેટલા ટકા વ્યાજ મળશે તે પણ તમને માહિતી આપીશું તો મિત્રો આ યોજનામાં 25% જેવી સબસીડી મળે છે અને જો તમે ગામડામાં રહેતા હો તો તમને 35% જેટલી સબસીડી આપવામાં આવે છે 20,00,000 થી 50 લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને સબસીડી તરીકે બીજી વધારાની લોન મળે છે
પીએમઇજીપી લોન યોજના 2025 માટે પાત્રતા
આ યોજનામાં કયા વ્યક્તિ લાભ મેળવી શકશે એટલે કે કોને કોને આ લોન મળી શકે છે તો સૌ પ્રથમ તો તમે ભારતના નાગરિક હશો અને બીજી વાત એ કે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તમે ધોરણ 8 મુ પાસ કરેલું હોવા જોઈએ આ યોજનામાં કોઈ આવક મર્યાદા રાખેલ નથી તેનું ખાસ ધ્યાન રાખવું
PMEGP લોન યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો
પીએમઇજીપી યોજના હેઠળ લોન માટે અરજી કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે તમને જણાવીશું કે પહેલા તો આધાર કાર્ડ ની જરૂર પડશે અને ધોરણ 10 માં ભણેલ હશો તો તેનું પ્રમાણપત્ર જોશે બીજું તમારું પાનકાર્ડ અને તમે ક્યાં રહો છો તેનો સરનામું અને બેંક પાસબુક મોબાઈલ નંબર અને પાસવર્ડ સાહેબ નો ફોટો આટલા તમારા ડોક્યુમેન્ટ હશે તો તમને લોન મળી શકે છે.
PMEGP લોન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
આ યોજનામાં અરજી કેવી રીતે કરવી એ ઘણા લોકોને પ્રશ્ન હોય છે તો તમારે સૌ પ્રથમ PMEGP લોન યોજના ઓફિસિયલ વેબસાઈટ પર જવાનો રહેશે ત્યાં જઈ અને તમારે “ઓનલાઇન એપ્લિકેશન” કરો તેવું લખેલા છે તેના પર ક્લિક કરવાનું પછી “PMEGP” વિકલ્પ આવશે તે ક્લિક કરશો એટલે એક મોટું પેજ દેખાશે ત્યાં “Apply” બટન પર ક્લિક કરશો એટલે અરજી કરી શકો છો
આ પછી, એક અરજી ફોર્મ ખુલશે, જેમાં તમારે બધી જરૂરી માહિતી ભરવાની રહેશે. બધી વિગતો ભર્યા પછી, ઘોષણા ફોર્મ પર ટિક કરો અને “સેવ એપ્લિકેશન ડેટા” પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો. આ પછી, તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ મળશે, જેનો ઉપયોગ તમે તમારી અરજીની સ્થિતિને ટ્રેક કરવા માટે કરી શકો છો.