પીએમ વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ઓનલાઈન અરજી અને નોંધણી ફોર્મ – સિલાઈ મશીન માટે ₹15000, છેલ્લી તારીખ જાણો

Free Silai Machine Yojana 2025

પીએમ વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ઓનલાઈન અરજી અને નોંધણી ફોર્મ – સિલાઈ મશીન માટે ₹15000, છેલ્લી તારીખ જાણો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન માટે સહાય સરકાર દ્વારા સિલાઈ મશીનની તાલીમ સાથે મશીન ખરીદવા માટે આવશે 15,000 ની સહાય તો તમે પણ અરજી કરવા માગતા હોય તો જાણો પાત્રતા અને અરજી ફોર્મ કેવી રીતે કરવુંઆપવામાં આવે છે Free Silai Machine Yojana 2025

મહિલાઓની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે ₹15,000 ની સહાય આપવામાં આવશે અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે Free Silai Machine Yojana 2025

સિલાઈ મશીન યોજનાના ઉદ્દેશ્યો Free Silai Machine Yojana 2025

સરકાર દ્વારા કરવામાં આવતી યોજના મુખ્ય ઉદ્દેશ છે કે 17 પ્રકારના કારીગર અને તેમના કામ માટે પ્રોત્સાહન મળી ગઈ તે માટે વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન યોજનામાં લાભ આપવામાં આવી રહ્યો છે

સિલાઈ મશીન યોજનાની છેલ્લી તારીખ શું છે?

સિલાઈ મશીન યોજના અરજી કરવાની છેલ્લી વાત કરીએ તો આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે પ્રથમ તબક્કા માર્ચ પાંચ વર્ષ છે 2027 થી 2028 સુધી તમે અરજી કરી શકો છો નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ઓનલાઈન અરજી માન્ય રાખવામાં આવશે

વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના માટે પાત્રતા

  • અરજી કરનાર મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ.
  • મહિલાની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • પતિની વાર્ષિક આવક ₹1.44 લાખ (દર મહિને ₹12,000) કરતાં ઓછી હોવી જોઈએ.
  • આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.
  • વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજનાની અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • ઓળખ કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • ઉંમર પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • બેંક ખાતાની વિગતો
  • જાતિ પ્રમાણપત્ર

સિલાઈ મશીન સ્કીમ રજીસ્ટ્રેશન ફોર્મ PDF કેવી રીતે ડાઉનલોડ કરવું?

આ યોજના માટે સરકાર દ્વારા કોઈ પીડીએફ નોંધણી ફોર્મ જારી કરવામાં આવ્યું નથી. યોજના માટે નોંધણી ફોર્મ ફક્ત સત્તાવાર વેબસાઇટ દ્વારા જ ભરી શકાય છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

મહિલાઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અધિકૃત વેબસાઈટ pmvishwakarma.gov.in પર જઈને અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો અને બધા જરૂરી દસ્તાવેજો જોડો.

Join WhatsApp

Join Now

Leave a Comment