શું સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચશે, ભાવ આટલા વધી રહ્યા છે કેમ? ઘણા લોકોને પ્રશ્ન હશે કે સોનાનો ભાવ આટલો કેમ વધી રહ્યો છે એક જાન્યુઆરી સોનાની કિંમત 70,70010 ગ્રામ ની હતી જ્યારે 19 માર્ચ 2025 ના કિંમત વધીને ૯૧,૯૫૦ રૂપિયા થઈ ગઈ છે, એટલે કે અઢી મહિનામાં સોનાનો ભાવ 14000 રૂપિયા વધી ગયો છે જ્યારે બજારમાં નિષ્ણાંત એવું કહે છે કે સોનાનો ભાવ ટૂંક સમયમાં એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે. Will the price of gold reach 1 lakh rupees
HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝ અને કરન્સીના વડા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સોનાનો ભાવ વધવાનું કારણ હાલમાં કેટલીક માંગ વધી રહી છે જેના કારણે વૈશ્વિક આર્થિક અને ચીન ભારત દેશો વચ્ચે મધ્યસ્થ બેંકો તેમના સોના નો ભંડાર વધારી દે છે જેના કારણે અત્યારે ભાવમાં વધારો થાય છે,
શું ઘર ખરીદવાનો આવી ગયો સમય છે? આ બેંકો સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે
હાલના વાતાવરણમાં, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ વેપાર યુદ્ધની આશંકાએ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનું નિર્માણ કર્યું છે, જેના કારણે સુરક્ષિત રોકાણોની માંગમાં વધારો થવા છતાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે.