શું ઘર ખરીદવાનો આવી ગયો સમય છે? આ બેંકો સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે

Cheapest Home Loan

સસ્તી હોમ લોન: હાલમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે આ બધાનો ઘર લેવાનો એક સપનું હોય છે કે તેમને સારું કરો હોય પણ એક જ વાતનો પ્રશ્ન બધાને છે કે ઘર ખરીદવા માટે લોન ક્યાંથી મળશે કે તેના ઉપર વ્યાજ દર શું હશે અત્યારે મકાનની માંગ વધવાના કારણે હોમ લોન પણ મોંઘી થઈ ગઈ છે હવે ઘર ખરીદનારા લોકો બજારમાં જ નહીં પણ નાના શહેરમાં પણ ઘર લેવા માટે લોન લે છે Cheapest Home Loan

બધી બેંકોએ હોમ લોન સસ્તી કરી Cheapest Home Loan

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી, દેશની ઘણી બેંકોએ પણ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જોકે, હોમ લોનમાં તમારા ક્રેડિટ સ્કોર, ચુકવણીનો ઇતિહાસ, નાણાકીય સ્થિતિ જેવી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારો ક્રેડિટ સ્કોર, ચુકવણીનો ઇતિહાસ અને નાણાકીય સ્થિતિ સારી હશે તો બેંક તમને કોઈપણ મુશ્કેલી વિના લોન આપશે અને જો એમ ન હોય તો લોન મેળવવી ખૂબ મુશ્કેલ બની શકે છે. ચાલો જાણીએ કે કઈ બેંક કયા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.

5 બેંકો સૌથી સસ્તી હોમ લોન આપે છે Cheapest Home Loan

  1. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા 8.10 ટકા વ્યાજ પર હોમ લોન આપે છે
  2. બેંક ઓફ મહારાષ્ટ્ર 8.10% ના વ્યાજ પર હોમ લોન આપે છે
  3. Bank of baroda તેના ગ્રાહકોને 8.15% ના વ્યાજે હોમ લોન આપે છે
  4. પંજાબ નેશનલ બેંક તેમના ગ્રાહકોને 8.15% ના વ્યાજ દર પર હોમ લોન આપે છે
  5. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 8.25 ટકા વ્યાજ પર હોમ લોન આપે છે

Cheapest Home Loan પ્રોસેસિંગ ફી

તમને જણાવી દઈએ કે બેંકો હોમ લોન કે અન્ય કોઈપણ લોન માટે પ્રોસેસિંગ ફી પણ વસૂલ કરે છે. વિવિધ બેંકો તેમના પોતાના દરો મુજબ પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે. કેટલીક બેંકો લોનની રકમ પર પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે, તો કેટલીક બેંકો નિશ્ચિત રકમ વસૂલ કરે છે. જોકે, કેટલીક બેંકો એવી છે જે હોમ લોન માટે પ્રોસેસિંગ ફી લેતી નથી. હોમ લોન વિશે વધુ માહિતી માટે તમે તમારી બેંકની મુલાકાત લઈ શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment