Aadhaar Operator Recruitment: આધાર સેવા કેન્દ્રએ 2025 માટે આધાર સુપરવાઈઝર/ઓપરેટરની 195 જગ્યાઓ માટે જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો cscspv.in વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરી શકે છે. આ પદો માટે, ઉમેદવારોને ઓછામાં ઓછું 12મા ધોરણનું શિક્ષણ, 2 વર્ષ ITI સાથે મેટ્રિક અથવા 3 વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા ધરાવવો જોઈએ. ઉપરાંત, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછો 18 વર્ષ હોવી જોઈએ. પગાર આધાર સેવા કેન્દ્રની માર્ગદર્શિકાઓ મુજબ નિયત કરવામાં આવશે.
Aadhaar Operator Recruitment 2025 | આધાર ઓપરેટર ભરતી 2025
સંસ્થા | આધાર સેવા કેન્દ્ર |
પોસ્ટનું નામ | આધાર સુપરવાઇઝર/ઓપરેટર |
કુલ જગ્યા | 195 |
નોકરી સ્થાન | ભારત |
અરજી શરૂ કરવાની તારીખ | 4 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2025 |
આધાર સેવા કેન્દ્ર ભરતી શૈક્ષણિક લાયકાત:
- ઓછામાં ઓછું 12મા ધોરણનું શિક્ષણ
- 2 વર્ષ ITI સાથે મેટ્રિક
- અથવા 3-વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા
1267 જગ્યાઓ માટે બરોડા બેંકમાં આવી બમ્પર ભરતી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
આધાર સેવા કેન્દ્ર ભરતી 2025 માટે અરજી કરવા માટે
- CSC ઇ-ગવર્નન્સ સર્વિસિસની અધિકૃત સાઇટ પર જાઓ.
- આધાર સુપરવાઇઝર/ઓપરેટર માટેની લિંક શોધો.
- નામ, મોબાઇલ, ઇમેઇલ, PAN, DOB, જાતિ દાખલ કરો.
- અરજી માટે રાજ્ય અને જિલ્લો પસંદ કરો.
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ પસંદ કરો.
- JPG/JPEG/PNG ફોર્મેટમાં અપલોડ કરો.
- કેપ્ચા દાખલ કરો અને સબમિટ કરો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |