1267 જગ્યાઓ માટે બરોડા બેંકમાં આવી બમ્પર ભરતી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો Bank of baroda માં 1267 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જે તમે પણ બેંક ઓફ બરોડામાં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે એક સુવર્ણ તક છે ફોર્મ શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખે છે 17 જાન્યુઆરી 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો સંપૂર્ણ વિગતવાર માહિતી માટે આ લેખ વાંચો
બેંક ઓફ બરોડામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો તમે પણ બેંકમાં નોકરી કરવા માગતા હો તો અરજી કેવી રીતે કરવી લાયકાત શું હશે ફોર્મ ફોર્મ ભરી શકે જેને સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તો નીચે આપેલ લિંક પરથી તમે ફોર્મ ભરી શકો છો
બેંક ઓફ બરોડા એસઓ ભરતી 2025 Bank of Baroda SO Recruitment 2025
સંસ્થા | બેંક ઓફ બરોડા |
પોસ્ટનું નામ | સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO) |
કુલ જગ્યા | 1267 |
નોકરી સ્થાન | ભારત |
અરજી શરૂ કરવાની તારીખ | 28 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 જાન્યુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 17 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹48,480 – ₹1,20,940 |
Bank of Baroda SO Recruitment અરજી ફી
Bank of baroda માં જાહેર કરવામાં આવેલ ભરતી માટે અરજીની વાત કરીએ તો જનરલ એ ડબલ્યુ એસ ઓબીસી માટે ₹600 ફી આપવાની છે જ્યારે SC, ST, PWD, મહિલા ₹100 ફી નક્કી કરવામાં આવેલ છે તો તમે પણ ઓનલાઇન ફોર્મ ભરી શકો છો
બેંક ઓફ બરોડામાં 1,267 જગ્યાઓ માટે બમ્પર ભરતી
બેંક ઓફ બરોડાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ ભરતીમાં કુલ ૧૨૬૭ જગ્યાઓ માટે અરજીઓ બહાર પાડવામાં આવી રહી છે. અરજીઓ ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો આ વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. bankofbaroda.co.in. અરજી કરી શકે છે નીચે આપેલ માહિતી વાંચો અને અરજી કરો
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |