BMTU Recruitment 2025:બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી માં જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી

BMTU Recruitment 2025

BMTU Recruitment 2025:બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સીટીમાં જુનિયર કલાર્કની પોસ્ટ પર ભરતી મિત્રો તમે પણ નોકરીની રાહ જોઈને બેઠા છો તો હવે એક વચ્ચેથી માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં તમે ફોર્મ ભરી શકો છો કે યુનિવર્સિટીનું નામ છે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે 40 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તમે 7 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકો છો.

આ યુનિવર્સિટી ની ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું સાચી માહિતી કેવી રીતે મેળવવી તેની લીંક નીચે આપેલ છે તે તમે ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા સંપૂર્ણ જગ્યા લાયકાત અરજી થી પણ ફોર્મ ભરી શકશે જેની માહિતી વિગતવાર મેળવી શકો છો.

BMTU Recruitment 2025

સંસ્થાબિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા (BMTU)
પોસ્ટનું નામઅલગ અલગ
કુલ જગ્યા40+
નોકરી સ્થાનરાજપીપળા, ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખશરુ થઈ ગયા છે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓફલાઈન
પગાર ધોરણ₹49,600 સુધી

BMTU Recruitment 2025 ભરતીની જાહેરાતમાં વિવિધ જગ્યાઓ

પ્રોફેસર (કુલ 4 જગ્યાઓ):

  1. જનરલ (કમ્પ્યુટર સાયન્સ)
  2. જનરલ (અર્થશાસ્ત્ર)
  3. જનરલ (અંગ્રેજી)
  4. SEBC (કાયદો)

એસોસિયેટ પ્રોફેસર (કુલ 6 જગ્યાઓ):

  1. SEBC (આદિવાસી અભ્યાસ)
  2. જનરલ-મહિલા (સામાજિક કાર્ય)
  3. જનરલ (અંગ્રેજી)

રાજ્યની 17 મહાનગરપાલિકામાં વર્ગ-1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી ભરશે

સહયક પ્રોફેસર (કુલ 10 જગ્યાઓ):

  1. ST (કાયદો)
  2. SEBC (અર્થશાસ્ત્ર)
    જનરલ (કમ્પ્યુટર સાયન્સ)
    ST (આદિવાસી અભ્યાસ)
    SEBC (ભૌતિક શિક્ષણ)
    જનરલ (આદિવાસી અભ્યાસ)
    EWS (અર્થશાસ્ત્ર)
    જનરલ-મહિલા (કમ્પ્યુટર સાયન્સ)
    SEBC (કાયદો)
    જનરલ (રસાયણશાસ્ત્ર)
    ST (સામાજિક કાર્ય)
    SC (કમ્પ્યુટર સાયન્સ)
    SEBC-મહિલા (અર્થશાસ્ત્ર)

અન્ય પદો:

  • ડેપ્યુટી રજિસ્ટ્રાર: 1 જનરલ
    કેમ્પસ ડિરેક્ટર: 1 જનરલ
    એન્જિનિયર (સિવિલ): 1 જનરલ
    સહાયક નિયામક (શારીરિક શિક્ષણ): 1 જનરલ
    સહાયક રજિસ્ટ્રાર: 2 જનરલ
    વોર્ડન (છોકરાઓ અને છોકરીઓ): 2 જનરલ (મહિલા)
    વાઈસ ચાન્સેલર/રજિસ્ટ્રાર કમ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટના અંગત મદદનીશ: 2 જનરલ
    ટેક્નિકલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી)/સહાયક લાઇબ્રેરિયન: 1 જનરલ
    સિસ્ટમ મેનેજર: 1 જનરલ
    અધિક મદદનીશ ઇજનેર (સિવિલ): 1 જનરલ
    ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ/હેડ ક્લાર્ક: 1 જનરલ
    પ્રશિક્ષક: 1 જનરલ
    એકાઉન્ટન્ટ/સિનિયર ક્લાર્ક: 2 જનરલ
    વર્કશોપ આસિસ્ટન્ટ: 2 જનરલ
    જુનિયર ક્લાર્ક: 3 જનરલ (મહિલા)

યુનિવર્સિટીમાં આવેલ ભરતી માટે અરજી

યુનિવર્સિટીમાં જાહેર કરવામાં આવેલ ભરતી માટે અરજી ફિરવાહિની અનામત કેટેગરીના લોકો માટે 250 રૂપિયા અરજી કર લેવામાં આવશે અને SC/ST/SEBC/PH/NT/DNT/EWS દ્વારા માટે કોઈ અરજીથી લેવામાં આવે કે નહીં એટલે કે મફત અરજી કરી શકે છે

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Join WhatsApp

Join Now

Leave a Comment