Conductor written exam 2024:કંડકટર લેખિત પરીક્ષા 29/12/2024 ના રોજ યોજાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલ કંડક્ટર ની પરીક્ષા માટે લેખિત પરીક્ષાની તારીખ આવી ગઈ છે જો તમે પણ ફોર્મ ભર્યું હોય તો તમે પણ તૈયાર થઈ જાઓ જે નીચે આપેલ લિંક પરથી તમે વધારે માહિતી જાણી શકો છો કન્ડક્ટર કક્ષાની O.M.R. આધારિત લેખિત પરીક્ષા બાબત Conductor written exam 2024

નિગમની જાહેરાત ક્રમાંક: GSRTC/202324/32
કન્ડક્ટર કક્ષાની O.M.R. આધારિત લેખિત પરીક્ષા સંબંધી તા. ૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારે રોજ યોજવામાં આવશે.

સદ્દરહૂ પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ નિગમનામત (જાહેર) કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચનાઓ બાદમાં પ્રકાશિત કરવામાં આવશે.

Conductor written exam 2024

તેથી ઉમેદવારોને સમયાંતરે નિગમની વેબસાઇટ https://gsrtc.in નિમિત્તે જોતા રહેવું.

  • તા. ૨૫/૧૧/૨૦૨૪
  • સ્થાન: અમદાવાદ
  • મુખ્ય મેનેજર અધિકારી

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો