વિદેશમાં નોકરી કરવી છે તો ખુશખબર, 2 લાખ મહિને, ભોજન અને રહેવાની સુવિધા મફત, 10મું પાસ પણ અરજી કરી શકે છે.

Foreign job salary

વિદેશમાં કામ કરનારાઓ માટે ખુશખબર, 2 લાખ રૂપિયા પ્રતિ મહિને, ભોજન અને રહેવાની સુવિધા મફત, 10મું પાસ પણ અરજી કરી શકે છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નોકરીની બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે ઇઝરાયેલે પોતાને ત્યાં નોકરી માટે 15000 ભરતી બહાર પાડી છે ઇઝરાયલે 10,000 ભારતીય બાંધકામ વર્કર માટે એકવાર ફરીથી ભરતી અભ્યાન ચલાવવા સંબંધે ભારતનો સંપર્ક કર્યો છે આ સાથે જ ઇઝરાયલે 5000 કેર ટેકરની પણ ભરતી કરશે Foreign job salary

આવું પહેલી વાર નથી બન્યું. આ અગાઉ પણ ગયા વર્ષે આ જ રીતે ઇઝરાયેલ એ કામદારો માટે ભારતનો સંપર્ક કર્યો હતો. હવે સવાલ એ છે કે યુદ્ધ વચ્ચે કોણ ત્યાં જઈને નોકરી કરવા માટે તૈયાર થશે જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો જણાવી દઈએ કે યુદ્ધ ગોળીબાર બોમ્બ વર્ષા સામે જજુમી રહેલા ઇઝરાયેલમાં નોકરી માટે લાખો અરજી કરાઈ છે ગયા વર્ષે પણ નોકરી માટે લોકોની લાંબી લાઈન લાગી હતી હકીકતમાં આ નોકરી માટે મળી રહેલો પગાર અને સુવિધાઓ લોકોને આકર્ષે છે જેના કારણે તેઓ યુદ્ધ વચ્ચે પણ ત્યાં જઈને કામ કરવા માટે તૈયાર થઈ જાય છે

15000 લોકો માટે ભરતી

ઇઝરાયેલા પોપ્યુલેશન ઈમીગ્રેશન એન્ડ બોર્ડર ઓથોરિટીએ 15000 લોકો માટે ભરતી કાઢી છે જેના માટે આ કંપની આગામી અઠવાડિયે ભારતના પ્રવાસે આવશે કન્ટ્રક્શન વર્કરની ભરતીના અભ્યાનો નો બીજો તબક્કો મહારાષ્ટ્રમાં થશે

ઇઝરાયેલ એ પોતાની હેલ્થ કેર સેવાઓમાં સુધારો લાવવા માટે 5000 કેર ટેકરની જરૂર છે નોકરી માટે તમામ જરૂરી શરતોને જાહેર કરાય છે રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે ઈઝરાયેલની આ નવી ભલામણ વર્ષની શરૂઆતમાં કરાયેલી આ પ્રકારની ભરતી ભલામણ બાદ આવી

  • રિપોર્ટ મુજબ ભારતીય શ્રમિકોને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવા માટે ઇઝરાયેલ લઈ જવાશે એક લાખથી વધુ પેલેન સ્ટાઈલ શ્રમિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ આવું થઈ રહ્યું છે
  • મીડિયા રિપોર્ટમાં ઇઝરાયેલ ની દૂતાવાસના આંકડાઓ હવાલો આપીને દાવો કરાયો છે કે બે માર્ગથી લગભગ 5000 શ્રમિકોની ભરતી કરાઈ છે એનસીડીસીએ સરકારથી સરકાર ભારતીયોને અંજામ આપ્યો છે જ્યારે વિદેશ મંત્રાલયની દેખરેખ માં ખાનગી એજન્સીઓએ વ્યવસાયથી વ્યવસાય ભરતી કરી છે ઇઝરાયેલ માટે નિર્માણ શ્રમિકોની ભરતીના પહેલા ડોરમાં કુલ 16,832 ઉમેદવારો કૌશલ પરીક્ષણમાં સામેલ થયા હતા. જેમાંથી 10,349 ઉમેદવારની પસંદગી કરાઈ હતી

કેટલું મળશે પગાર અને અન્ય સુવિધાઓ

  • નોકરી માટે પસંદગી પામેલા લોકોને માસિક 1.92 લાખ રૂપિયા પગાર મળશે
  • આ સિવાય ફ્રી મેડિકલ ઇન્સ્યોરન્સ ફ્રી માં ભોજન અને રહેવાની સુવિધા મળશે
  • પગાર ઉપરાંત કર્મચારીઓને માસિક 16,515 રૂપિયા બોનસ પણ આપવામાં આવશે
  • પગાર અને બોનસ પેકેજ જાણીને લોકો યુદ્ધની વચ્ચે પણ કામ કરવા તૈયાર થઈ જાય છે
  • અંતે જણાવવાનું કે ગયા વર્ષે નવેમ્બરમાં બંને સરકારો વચ્ચે સમજૂતી થયા બાદ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ એ
  • ભરતી માટે તમામ રાજ્યો નો સંપર્ક કર્યો હતો
  • આ નોકરી માટે ભરતી અભિયાનનો પહેલો દોર ઉત્તર પ્રદેશ હરિયાણા અને તેલંગણામાં યોજાયો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment