જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજરની ભરતી જાહેર કરવામાં આવે છે સારી તક છે અને પગાર પણ સારો આપવામાં આવશે તો તમે વહેલી તકે અરજી પ્રક્રિયા કરી શકો છો જેની માહિતી અમે નીચે આપેલ છે શૈક્ષણિક જેટલી હશે અરજી ક્યા કરવાની કે તમે જાણી શકો છો GIC Recruitment 2024
GIC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
- વીમા કંપનીના નોકરી કરવા માગતા તેમના માટે 60% માર્કસ સાથે ગ્રેજ્યુએટ ડિગ્રી પાસ કરીને હોવા જોઈએ અને SC/ST માટે 55%ની લઘુત્તમ લાયકાત.
GIC Recruitment 2024 વય મર્યાદા:
જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમનું પોષણ નંબર 21 વર્ષ અને વધુમાં વધુ ઉંમરના 20 વર્ષની હોવી જોઈએ અને અનામત માટે આપેલ છે તે તમારે ઓફિશિયલ વેબસાઈટ જોઈ લેવું
અરજી ફી:
- SC/ST અને મહિલાઓ માટે ફી ₹1000.
પગાર:
- બેસિક પગાર: રૂ. 50,925/- દર મહિને.
- (ગ્રેડ પે) પછી, કુલ પગાર લગભગ રૂ. 85,000/- પ્રતિ માસ હશે, જેમાં DA, HRA, CCA અને અન્ય ભથ્થાંનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા: રિઝનિંગ, જ્ઞાનની ચકાસણી, અને કોમ્યુનિકેશન સ્કિલ્સ.
- ગ્રૂપ ડિસ્કશન (જીડી): ટીમ વર્ક અને કોમ્યુનિકેશન ક્ષમતાનું મૂલ્યાંકન.
- ઇન્ટરવ્યૂ: ફાઇનલ પસંદગી માટે પર્ફોર્મન્સ આધારિત.
- મેડિકલ પરીક્ષા: ફિટનેસ ચકાસણી માટે જરૂરી.