GSRTC રાજકોટ ભરતી 2025 ,10મું પાસ + ITI પાસ માટે સારી તક,સંપૂર્ણ વિગત જાણો

GSRTC Rajkot Recruitment 2025

ગુજરાત એસટી વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તેમના માટે એક સારી જાહેરાત આવી ગઈ છે તો રાજકોટ બસ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ધોરણ 10 પાસ ધોરણ 12 પાસ અને આઇટીઆઇ કરેલ ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને તેમના માટે આ એક સુવર્ણ તક છે, GSRTC Rajkot Recruitment 2025

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં ડીઝલ મિકેનિકલ મોટર મિકેનિકલ વેલ્ડર વિવિધ ભારતીય જાહેર કરવામાં આવેલ છે તો તમે વધુ માહિતી મેળવી અને ફોર્મ ભરી શકો છો

GSRTC રાજકોટ ભરતી 2025 પોસ્ટની વિગતો GSRTC Rajkot Recruitment 2025

  1. ડીઝલ મિકેનિક
  2. મોટર મિકેનિક
  3. વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિકલ)
  4. ઇલેક્ટ્રિશિયન
  5. ફિટર
  6. COPA

રાજ્ય સરકારનો મોટો નિર્ણય શિક્ષકોની 4100 જગ્યાઓ માટે નવી ભરતી કરવામાં આવશે…, જાણો સંપૂર્ણ માહિતી

રાજકોટ ભરતી શૈક્ષણિક લાયકાત GSRTC Rajkot Recruitment 2025

  1. ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, ફિટર: ધોરણ 10 પાસ + ITI પાસ
  2. COPA: ધોરણ 12 પાસ + ITI પાસ (NCVT/GCVT)

GSRTC રાજકોટ ભરતી 2025 અરજી કેવી રીતે કરવી?

  • રાજકોટ બસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે અરજી કરવા તમે www.apprenticeshipindia.gov.in.વેબસાઈટ ઉપર અરજી કરી શકો છો

GSRTC રાજકોટ ભરતી 2025 અરજી કરવાનું સરનામું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ વિભાગ, વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ – 360004. સરનામે મહેકમ શાખા ખાતે મોકલી આપવાની રહેશે.

  • ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

GSRTC રાજકોટ ભરતી 2025 : નોટિફિકેશન

Join WhatsApp

Join Now

Leave a Comment